________________
( ૭૫ ) ૧ શુભવિહાગતિ-૧ અશુભવિહાગતિ-૮ પ્રત્યેક પ્રકૃતિ૧૦ ત્રસ દસક ૧૦ સ્થાવરદશક.
૭ સાતમાની બે-ઉંચ ગેત્ર અને નીચ ગોત્ર.
૮ આઠમાની પાંચ દાન-લાભ-ગ-ઉપભેગ અને વીર્ય એ પાંચ અંતરાય એ ૧૫૮ પ્રકૃતિ જાણવી.
આઠે કર્મને રસ વિસ્તારથી. પહેલે અશુભ રસ પાપની ખ્યાશી પ્રકૃતિને સંકલેશ (ખરાબ) પરિણામે બંધાય. બીજે શુભરસ પુન્યની બેંતાલીસ પ્રકૃતિની તીવ્ર વિશુદ્ધિયે કરી બંધાય છે.
અશુભ પ્રકૃતિને ચૌઠાણી રસ અનંતાનુબંધીયા કપાયે કરી બંધાય છે.
તીઠાણી રસ અપ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે. બે ઠાણીઓ રસ પ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે.
એક ઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે–આ અશુભ પાપપ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કડવો જાણ.
શુભ પ્રકૃતિને રસ તેના થકી વિપરીત પણે જાણ. શુભ પ્રકૃતિને ચૌઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે
તિઠાણીયે રસ પ્રત્યાખ્યાનીયા અને અપ્રત્યાખ્યાનીયા કષાયે બંધાય છે. બે ઠાણીયે રસ અનંતાનુબંધીયા કષાયે કરી બંધાય છે. એને એક ઢાણીયે રસ નથી. શુભ પુન્ય પ્રકૃતિને રસ શેલીના રસની પેઠે મીઠે જાણ.
તેની સ્પષ્ટ સમજણ. જેમ લીંબડાનો રસ-અણુક એક ઠાણી કડ કહીએ તથા અગ્નિ ઉપર અર્ધક ને અધરાખે તે બે ઠાણું કટુતર કહીયે, તથા તે રસના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર આવ