________________
( ૩ )
આઠે કર્મના સ્વભાવ.
૧ પાટા જેવુ-એટલે જેમ પાટા બાંધ્યા ઢાય તે કાંઇ દેખાય નહિ, તેમ જ્ઞાનાવરણીય ક્ર`ના ઉદયથી જ્ઞાન આવર્ડ નહિ. તે જ્ઞાનાવરણીય ક આત્માના અનંતજ્ઞાનગુણને આવરે છે.
૨ પાળીયા જેવુ એટલે જેમ કાઈ રાજાનુ દર્શન કરવા ઇચ્છે પણ જો પાળીયા રાકે તે દર્શન થઇ શકે નહિ, તેમ જીવ દનાવરણીય કર્માંના ઉદયથી કાંઈ દેખી શકે નહિ. તે દર્શાનાવરણીય કર્મ આત્માના અનંતદનગુણુને આવરે છે.
૩ મધથી ખરડી તરવારની ધાર ચાટવા જેવુ એટલે જેમ મધવાળી તરવારની ધાર ચાટતાં મીઠી લાગે પશુ જીભ કપાવાથી દુ:ખ થાય, તેમ વેનીય કર્મ પરિણામે દુઃખરૂપ પુલિક સુખા આપી આત્માના અવ્યાખાધ સુખને આવરે છે.
૪ મદિરા જેવુ –એટલે જેમ મદિરા પીનાર માણસને હિતા હિતનું ભાન હેાતું નથી, તેમ માહનીય કર્મના ઉદયથી તત્વની શ્રદ્ધા થતી નથી. તે ક્ર` જીવના અનંતચારિત્રગુણને આવરે છે.
૫ હેડ જેવું—એટલે જેમ હેડમાં પડેલા માણુસ મુદત પુરી થયા સિવાય નીકળી શકે નહિ, તેમ તે આયુક્ર કાંઇ સુખ-દુઃખ કરી શકતું નથી, પરંતુ ચાર ગતિના વિષે સુખ–દુઃખના આધારભૂત જે શરીર તેમાં હેડની પેઠે જીવને રાખે છે. જેમ અશુભગતિ ભાગવત જીવ ત્યાંથી નીકળવા ઇચ્છે પશુ આયુ પૂછું થયા વિના નીકળી શકે નહિ. એ કના જીવના અવિનાશીગુણને રોકવાના સ્વભાવ છે.
૬ ચિતારા જેવું–એટલે જેમ ચિતારી નવાં નવાં રગણ્યેરંગી ચિત્રા ચિત્રે છે, તેમ નામકમ જીવને દેવતા, મનુષ્યાદિક સારાં રૂપ કરે તેમ ન-એકેદ્રિયાક્રિક માઠાં રૂપ અનેક પ્રકારનાં કરે. એ કના જીવના અરૂપીણુને રોકવાના સ્વભાવ છે,