________________
( ૧ ) અવમતે વેદ- વેદ યુજુર્વેદને, સામવેદ
| સંભાર; એમએ અથરવેદથી, ચહાવા અન્યના ચાર.
પાંચ વસ્તુ વર્ણન. પાંચ પ્રકારે ચત્ય લક્ષણ
મનહર છંદ. ઘર દેરાસરમાંહી, જિનવરની સ્થાપેલી,
પ્રતિમા તે જાણે ભક્તિ, ચૈત્ય કહેવાય છે; બારશાખ તરંગે, કોતરી મંગળ ચિત્ય,
ગચ્છાદિ નિશાયે બની, નિશ્રાકૃત થાય છે; તેમ અન્ય ગચ્છનીજો, નિશ્રાજ વિનાની હવે,
તેને તે અનિશ્રાકૃત, ચેત્ય ગણાવાય છે; તથા સિદ્ધાયતનની, શાશ્વત ચિત્યની કહી,
પાંચ ચૈત્ય લલિતયું, શાસે સમજાય છે. ૧ પંચ પરમેષ્ટિ-અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ સુસાર;
વાર વાર કર વંદના, પંચ પરમેષ્ટિ પ્યાર. પંચ તીર્થ-આબુ અષ્ટાપદ રૈવત, સમેતશીખર સાર;
સિદ્ધગિરિ અનંત સિદ્ધિયા, પંચ તીર્થ ધર પ્યાર. પંથ તીથ–નાડેલ ને નાડલાઈ, મૂછાળા મહાવીર;
* વરાણું રાણકપુરે, નેહે નમાવે શિર. પંચ તીથી–તળાજા ડાઠા મહુવા, છાપરીયાળી સર;
જેસર જોડે પાંચની, પંચતીથી તે કર. પંચ તીથી-ઘોઘા તળાજા ડાઠા, મહુવા કુંડલા સાર;
તે પણ છે પંચ તીર્થો, અનુક્રમથી અવધાર. પંચ તીર્થો-૧અજાહરા ઊના અને, દીવ દેલવાડ સર;
પ્રરૂપી પંચ તીર્થ, દર્શન દિલ સ્થિર કર. ૧ સેળ લાખ વર્ષ પૂર્વની પાર્શ્વનાથની પ્રતિમાજી-૨ અમીઝરા પાર્શ્વનાથજી તથા વિજયહીરસૂરીશ્વર તથા વિજયદેવસૂરીશ્વર તથા વિજય પ્રભસૂરીશ્વરની સ્વર્ગભૂમિ-૩ સુવિધિનાથ ભગવાન-નવલખા પાશ્વનાથજી.