________________
ચાર આભષેક
રક્ત શિલા.
પશ્ચીમ
૭
IP] Pe કરે
પાન્ડુકવન
ચૂલિકા
શિલાઓ.
૪૯૪ ચેાજનનુ’
પાન્ડુક અલ શિલા. દક્ષિણ
પૂ
પાંડુક શિલા.
આ ચાર અભિષેક શિલાઓ—જબુદ્વીપના સુદર્શÖન મેરૂ ઉપરના પાંડુક વનની જાણવી, તેના ખુલાસા ખાજીના ૬૧ પેજમાં જીઆ.
તે પ્રમાણે ધાતકી ખંડના પૂર્વ મેરૂ ઉપર ચાર અને પશ્ચિમ મેરૂ ઉપર ચાર એમ આઠ શિલા જાણવી,
તેવીજ રીતે પુષ્કરા માં પણ પૂર્વ અને પશ્ચિમ મેરૂ ઉપર આઠ શિલા જાણવી.
આ પાંચે મેરૂના વન અને શિલાના નામ તા એકજ છે, પણ ધાતકી અને પુષ્કરાના મેરૂ ઉપર ચૂલિકા નથી. બાકી 'બુદ્ધી પ્રમાણે જાણવુ