________________
(૫૮ ) ચાર મંગળ-મંગળ નામ મહાવીર, મૈતમનું ગણ સાર;
હું ત્રીજું સ્થૂલિભદ્રનું, ધર્મનું ચોથું ધાર. એ શરણું–અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ઘાર,
સદા શિવસુખ કારણે, શરણાં ચે સંભાર.. ચી ચણાહાર-વિગ્રહ ગતે સમુદ્દઘાત, તિ સમયને આહાર;
એમ અગી સ્થાનકે, સિદ્ધ સદાણહાર. જીવ આહાર એજા માં પ્રક્ષેપા, એવા ત્રણ આહાર,
સવિ સંસારી જીવના, એ આહાર પ્રકાર. આહાર પ્રકાર-અન્નાદિ પાણી બે અને, ફલાદિ ખાદિમ ઘાર,
સ્વાદિમ સ્વાદને કારણે, એ પ્રક્ષેપા આહાર. મોક્ષે ૪ દુર્લભ-મનુષ્યપણું ધર્મનું શ્રવણ, ધમેં શ્રદ્ધા સુમાર;
સંયમે વર વીર્ય સદા, મા દુર્લભ ચાર.
ધર્મદાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; ભવી ભાવથી આદરી, સાધે શિવ શ્રીકાર. આચારધમ દયાધર્મ, ક્રિયા અને વસ્તુધર્મ ધર્મ તે ચાર પ્રકારના, સાધે સમજી મર્મ. જૈન ધર્મ સિવાય મેક્ષ નથી.
મનહર છંદ. અન્ય નક્ષત્રતણાએ, વર્ષાદની વૃષ્ટિ થકી,
બહુ ધાન્ય પાકે તેવું, દુનિયે દેખાય છે, પણ મુક્તાફળતણી, ઉત્પત્તિ કારણ એક,
સ્વાતિ નક્ષત્રને શુભ, વર્ષા વખણાય છે, - દેવ ચકી મનુષ્યાદિ, રિદ્ધિ સમૃદ્ધિ સુસારી,
મિથ્યા ધર્મ સેવનથી, છ પામી જાય છે, પણ જૈન ધર્મ વિણ, મેક્ષ લલિત દુર્લભ,
મેશ મેને એક કનિ, ધર્મ સુખદાય છે.