________________
(૫૬)
ત્રણ વસ્તુ વર્ણન-દુહા. દેવ, ગુરૂ, ધર્મદેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવ્રતી એક;
ધર્મ એકજ જિનવર કહ્યો, તેવી ધરજે ટેક. આદર ત્યાગ-સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર;
કુદેવાદિ તિ દૂર કર, તે દુઃખના દાતાર. મો ક્ષ ગ મ ન–નપુંશકલીગે સિદ્ધ સ્વલ્પ, અસંખ્ય ગણી અિજાણ
તેથી અસંખ્યા પુરૂષ, કરે મેક્ષે પ્રયાણ. મોક્ષ ઊપાય-સમ્યગજ્ઞાન દર્શન અને, ચારિત્રાત્મક તિગ;
મહાન મિક્ષ ઊપાય તે, સાધે શુભ સંગ. મોક્ષ ઊપાય-જ્ઞાને પદાર્થ જાણીને, દશન થકી સહાય;
ચારિત્રે કરી આચરે, સરળ તે શિવ ઉપાય. ત્રણ કલ્યાણક-કલ્યાણક તિ ગિરનારમાં, દીક્ષા નાણુ નિર્વાણ
નીરખે નેમિ નાથને, કરવા આત્મ કલ્યાણ પુન્યથી મળે-નહિ મંત્ર નવકાર સમ, શત્રુંજય સમ સ્થાન;
વળી દેવ વીતરાગ તે, પામે પુન્ય પ્રમાણ. ત્રણ ઉત્તમ-શત્રુંજય સમ તીર્થ નહી, રૂષભ સમ નહિ દેવ;
પુંડરિક સમ ગણધર નહી, વાર વાર કર સેવ. અજવાળું થાય-અરિહંત જન્મને દીક્ષા, ત્રીજું કેવળજ્ઞાન;
અજવાળું ત્યારે ઉપજે, દાખ્યાં શુભ એ સ્થાન. અધકાર થાય-તીર્થકર શિવ ધર્મ છેદ, સિદ્ધાંત વિદાય
- આ ત્રણ વખતે લોકમાં, અંધકાર ફેલાય. ત્રણ સમિતિ–પ્રરૂપી પંચ સમિતિ પણ, તીર્થકર ત્રણ હોય;
કલ્પસૂત્રે પણ કહીતે, પાઠ અખંડે જેય. ત્રણે અરિહંત-અવધિ મનપર્યવ જ્ઞાની, કેવલ જ્ઞાની જાણ
અરિહંત ત્રણ પ્રકારના, કર પ્રેમે પ્રમાણુ. ઊત્તમ લાભ-પૂજન ત્રણ પ્રકારનું, અંગ અગ્ર અને ભાવ
જાણે જિનવરનું કહ્યું, લેવા ઊત્તમ લહાવ.