________________
( ૩૨ ) ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશી માતાપિતાની ગતિ.
- પિતાની ગતિ-મનહર છંદ. 2ષભ જિનંદ પિતા નાગકુમારમાં ગયા,
અજિતથી ચંદ્ર સુધી બીજા દેવલોકમાં. સુવિધિથી શાંતિ સુધી આઠ જિનના તે પિતા,
સનસ્કુમાર નામના ત્રીજા દેવકમાં. કુંથુથી તે વીર સુધી જિનવર પિતા તે તે, | મહેંદ્ર નામના ચોથા દાખ્યા દેવલોકમાં. આચારાંગ સૂત્ર અને પ્રવચનસારે દ્વારે, વીર પિતા તે લલિત છેલ્લા દેવલોકમાં શાળા
માતાની ગતિ-હે. અડ જિન માતા મોક્ષમાં, અડની ત્રીજા સ્વર્ગ, અડ જિન માત મહેંદ્રમાં, તે ત્રણ ગતિના વર્ગ.
તીર્થકરના રૂપથી ગણધરાદિના રૂપની સરખામણી.
મનહર છંદ. રૂપમાં ગણધરથી, આહારક શરીરના,
અનંતગુણ છે હીણા, અંતરમાં આણવા; એથી અનુત્તર હીણા, તેથી હણા ગ્રેવેયક,
દેવલે વાસી વળી, તેથી પણ જાણવા. ભુવનપતિ જોતિષી યાવત વ્યંતર હીણા,
અનંત અનંતગુણ, માન્યા તેમ માનવા; તેનાથી ચક્રવતી તે, અનંત ગુણ છે હણા, - તેથી વાસુદેવ તેથી, બળદેવ ઠાણવા. ના મંડલિક રાય માન્યા, રૂપમાં અનંત હીણા,
બાકી સર્વે જીવ સ્થાન, છ પતિત ધારવા