________________
દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થઈ, સૌ કોઈ સ્તબ્ધ બનોને મુનિની ક્ષમા ભાગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપ્યો. કેટલાક બાહાણેને મુનિને ઉપદેશ રૂઓ, તેથી તેમણે દીક્ષા લીધી.એમ અને જનોને પ્રતિબંધ પમાડી, અદ્દભુત તપશ્ચર્યા કરી, હરિકેશબળ મુનિ ચંડાળ કુળમાં ઉપજેલા છતાં આત્માની ઉચ્ચતમ ભાવનાને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા, અને નિર્વાણપદને પહોંચ્યા. ધન્ય છે! હરિકેશ મુનિ સમા મહાન તપસ્વી ક્ષમાશ્રમણને હેમને આપણું અનેક વંદન છે !!!
=
સમાપ્ત.