________________
પ્રથમત્તિ
પ્રત ૧૧૦૦
સર્વાધિકાર સ્વાધીન
संबुज्झह ! किं न बुज्झइ ? संबोहो खलु पेञ्च दुल्लहा । णो हूबणमंति राइओ, नो सुलहं पुणरावि जीवियं ॥ ..
જાગ ! તમે કેમ સમજતા નથી? પાછળથી બધીબીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણકે જેમ વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી તેમ આ જીવન (મનુષ્યભવ) ફરીથી સહેલાઈથી મળી શકતું નથી.
–શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
ર્મણિલાલ છગનલાલ શાહ ધી વીરવિજ્ય પિન્ટીંગ પ્રેસ રતન પોળ, સાગરની ખડકી
અમદાવાદ