SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭. વ્યતિત થતાં જ માગશર શુદ્ધિ ૧૧ ના રાજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના સંધ પિરવારમાં ૨૦ હજાર સાધુઓ, ૪૧ હજાર સાધ્વીઓ, ૧૭૦ હજાર શ્રાવકા અને ૩૪૮ હજાર શ્રાવિકા હતા. ૨૫૦૦ વર્ષનું ચારિત્ર પાળી, સમેતશિખર પર એક માસના સથારે કરી શ્રી નમિનાથ તીર્થંકર વૈશાક વિદ ૧૦ મે મેક્ષ પધાર્યા. તેમનું એકંદર આયુષ્ય દશ હજાર વર્ષનું હતું. ૧૩૭ મિરાજ. માળવા દેશના સુદર્શન નગરમાં મણીરથ રાજા રાજ્ય કરતા હતા. તેને યુગબાહુ નામે ન્હાનેા ભાઈ હતા. તે યુગબાહુને મદનરેખા નામની સ્ત્રી હતી. તે રૂપરૂપના ભંડાર હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. એકવાર મદનરેખાનું દૈદિપ્યુમાન મુખાવિંદ મીરથના જોવામાં આવ્યું, જોતાંજ તે વ્યક્તિ થઈ ગયા. તેના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા. અને કોઈપણ રીતે તેણે મદનરેખાની સાથે સ્નેહ બાંધવાનું કહ્યું. તે રાજમંદિરમાં આવ્યા. પણ તેને ક્યાંઈ ચેન પડયું નહિ. પળેપળે મદનરેખાનું મુખાવિંદ ત્યેની નજર સામે તરવા લાગ્યું. મદનરેખાને પોતાના પર સ્નેહ થાય તે સારૂં તે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો, આભુષણેા, મેવા, મીઠાઈ વગેરે માકલવા લાગ્યા. મદનરેખા પતિશ્રૃતા સ્ત્રી હતી. તે સ્વપ્નેય અન્યને ચાહે તેવી ન હતી. મણીરથ જે જે ચીજે માલે, તેને મદનરેખા સહર્ષ સ્વીકાર કરતી. તે એમ સમજતી હતી કે પેાતાના પરના નિર્દોષ સ્નેહને લીધે મણીરથ આ સઘળું મેાલે છે; પણ તેને મણીરથની અધમ વાસનાની ખબર ન હતી. વખત જતાં મણીરથને લાગ્યું કે મદનરેખા મને ચાહે છે. તેથીજ સર્વ વસ્તુઓના તે સ્નેહપૂર્વક સ્વીકાર કરે છે. એકવાર મણીરથે દાસીને મદનરેખા પાસે માકલી કહાવ્યું કે મોંથ તમને પ્રેમથી વ્હાય છે, માટે તમે તેમની પાસે જઈ આનંદ કરે। અને મન
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy