________________
૨૮
ષોડશક
[ વ્યાખ્યાન
સુધી ખબર પણ ન પડે, કારણ ? કાઠિયા કયા તે જાણતા નથી. માટે કાઢિયાને જાણવાની જરૂર છે. સંખ્યા મનુષ્યપણું મુશ્કેલ
આથી મનુષ્યપણા આદિની દુલભતા જણાવતાં જણુાવ્યું છે કે ચૌદે રાજલાકમાં આ વસ્તુ અતિમુશ્કેલ છે. કઇ અને કેમ ? તેા નારકી, તિય ચપણામાં મુશ્કેલ કહેા તે ઠીક ? પણુ દેવગતિમાં મુશ્કેલિંતા. કેમ ? તે મનુષ્યપણું દેવગતિને મેળવે. એટલે દેવપણું મળવુ સહેલુ છે. દુનિયાદારીની દૃષ્ટિએ મનુષ્યપણું સહેલું લાગે, પશુ જેની જગ્યા માટી તે સ્હેજે મળી શકે,' પણુ ‘ જેની જગ્યા ઓછી તે મળવાની મુશ્કેલી'. આ વાત દુનિયામાં દેખીએ, સમજીએ અને માનીએ પણ છીએ, તે હવે દેવની સંખ્યા એટલી બધી અર જસ્ત છે કે મનુષ્ય કરતાં સંખ્યાતગુણી. ત્યારે ગજ મનુષ્યની સંખ્યા એગણતીસ આંકવાળી છે. આ હિસાબે કહે કે મનુષ્યની સંખ્યા ધણી જ ઓછી, વેઢે ગણાય તેવી. ત્યારે દેવની સંખ્યા અસ'ખ્યાતી, આથી દેવપણું મળવુ સહેલુ છે.
સ્થાનની અપેક્ષાએ મનુષ્યપણું મળવું મુશ્કેલ
કળા દેવના ઉમેદવાર કેટલા ? એટલે તે પામવાને લાયક કેટલા ? તે! કહે। કે એકેન્દ્રિય તે! નહિજ ને ? તેમજ વિકલે દ્રિય પણ નહિ જ ને ? દેવતા કે નારષ્ટ્રીએ પણુ મરીને દેવગતિમાં ન જ ઉપજે. કુકત રહ્યા મનુષ્ય, તિયંચ પ ંચેન્દ્રિય. જ્યારે દેવનાં ઉપન્ન થવાનાં સ્થાના અસખ્યાત ગુણાં. ત્યારે ઉમેદવાર માત્ર એ જ. પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય એ બે જ છે. આ એ જ ઉમેદવાર દેવગતિના છે. અહીં મનુષ્યનાં સ્થાને વેઢે ગણાય તેટલાં છતાં ઉમેદવારો ધણુ, દેવગતિવાળા, નરકગતિવાળા તેમજ એકેન્દ્રિયાદિ પશુ મનુષ્યપણાને મેળી શકે, એટલે સ` ગતિવાળા લાયક છે, જેના ઉમેદવાર ઘણા હોય તે જગ્યા મેડી તે મળવી મુશ્કેલ કે જેના ઉમેદવાર ઓછો અને સ ંખ્યા ઘણી તે મળવું મુશ્કેલ ? આ બન્નેમાં મુશ્કેલ કર્યું ?