SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ णमोऽत्थुणं समणस्स भगवओ महावीरस्स ષોડશક-પ્રકરણ – (૦) – દેશનાકાર આગમ દ્વારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી વ્યાખ્યાન ૧ बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । । સામત તુ યુધઃ પરીક્ષરે ફો, હ્યો૨) દુનિયાના છે એટલે સગીર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા સુચવી ગયા કે– આ જગતમાં પોતાની માલિકીની જે ચીજ તેને જે ન સમજી શકે તે તેને સદુપયોગ શી રીતે કરે ? તથા તેને દુરુપયોગ પણ શી રીતે કરી શકે ? કારણ કે હક્કદાર કે માલિક છતાં પણ વસ્તુ શી ચીજ છે તે વાત સમજનારા બહુ જ ઓછા હોય છે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy