SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪૬ શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન : - રીતે ચેલે મદદ માટે બે પણ અહીં સમજનાર કોઈ નથી. તેની ભાષા સંસ્કૃત હતી. તે કહે છે, “દેહે દેડ, મારા ગુરુ કૂવામાં પડી ગયા છે.” કઈ ન સમજું તેથી વિદ્યાર્થીને અવાજ તેના મુખમાં જ રહ્યો. જગતને ન પહએ. તેમ અહીં સમજદારની ભાષામાં ઢઢરે પીટાય તે કામ લાગે અને જગતને તે પહેચે પણ ખરે. અહીં કેવળજ્ઞાન અવસ્થામાં જે દેશના દે તેમાં એક અતિશય નિયમિત હેય. કયે ? સર્વને તે તે ભાષાપણે તેમનું વચન પરિણમે. અહીં જે ઢઢરે પીટ છે તે તમામ જાતિના જીવ અને જગત માટે છે. તે સર્વ સમજી શકે તે ઢઢરે તેવી જ ભાષામાં પીટાવવો જોઈએ. જિનેશ્વરના ઢઢેરાની સર્વગમ્ય ભાષા કાયદો હંમેશા ચાર વટિયા ભેગા મળીને કરે. પછી જે કઈ પણ એમ કહે કે હું કાયદો નથી જાણતે તે તે બચાવ કામ નહિ લાગે. એવું છેવટે લખે તે તેને અર્થ છે ? અહીં જિનેશ્વર મહારાજને ઢઢેરે દેવ, મનુષ્ય, આર્ય, અનાર્ય સર્વ જીવો પોતપોતાની ભાષામાં સમજે અને તેથી ભગવાનની દેશના તે સર્વ ભાષાને અનુસરવાવાળી મનાય છે. હવે આ ઢંઢેરે દુનિયાને જાણવા કે જણાવવાને માટે પટેલો હોવાથી જેમ શહેનશાહી ઢઢેરે દરેક ભાષામાં ટ્રાન્સલેશનતરજામે અનુવાદ કરીને કલાય છે તેમ અહીં જણાવ્યું કે સર્વ છે આ હકને મંજૂર કરે. કોઈને મારવા, તાબેદાર કરવા, હુકમ કરવા, પીડા કરવા કે મારી નાંખવારૂપ કંઈ પણ ન કરી શકાય. આ પાંચ વસ્તુ ઢઢરારૂપે સમજાવી છે, જણાવી છે તેથી દરેકને તે પિતાપિતાની ભાષામાં જ પરિણમે તેવી ભાષામાં જ કહ્યો. જાહેર કરવાને મુદ્દો છે ? અહીં શાસ્ત્રકાર કહે છે કે અત્રે એવી શંકા થાય કે ઢઢેરો જાહેર કરવાના મુદ્દો છે? ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર એના જેવું છે. અહીં રમાય, અનાર્ય, દેવ, મનુષ્ય સર્વને એકસરખી ભાષામાં સમજાય તે ઢઢેરો પીટવાનું કારણ શું? તો કહે છે કે-૮ઢેરાના
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy