________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૨૦ તીર્થકરે હોય તે સર્વ કાળે હેય. દરેક મહાવિદેહમાં છે એટલે ૫ મહાવિદેહમાં મળી કુલ ૨૪ તીર્થકરો તે જરૂર હોય તેથી ઓછા હોય જ નહિ.
વિહરમાન તીર્થકર ૧૦ ની માન્યતાનું શું? આવી રીતે સૂત્રની વાચનાકારા વીસ વિહરમાન તીર્થકર જણાવ્યા. કેટલાક આચાર્યો ૨૦ ને બદલે ૧૦ માને છે અને તે કઈ રીતે માને છે? મહાવિદેહની પૂર્વ દિશામાં એક અને પશ્ચિમ દિશામાં એક તીર્થકરે છે તેથી પ્રત્યેક મહાવિદેહમાં બે તીર્થકર ગણતાં કુલ ૫ મહાવિદેહમાં ૯૦ તીર્થંકર તેવી વ્યાખ્યા કરે છે, તે મનસ્વી છે કે તેમની પાસે કોઈ આધાર છે ? “
” ગાથામાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકર હેવાનું જણાવ્યું છે. યુવા ફિર...ગાથામાં જધન્યપદમાં ૧૦ તીર્થકર હોય એમ કહ્યું છે. આમાં મેસને પૂર્વ ભાગ આખે લઈએ તેમાં ૧૦ ' આવે તેવું હતું, છતાં અહીં બધા મળીને દસ ગણતરી કરતાં દરેક મહાવિદેહમાં ૨ તીર્થકર લીધા છે. તે
જબૂદ્વીપમાં ૩૪, ઘાતકીખંડમાં ૬૮ અને - પુષ્પરાવર્ત દ્વીપમાં ૬૮
: સમર્થ હિત્તિ વિમા ગાથામાં અઢી દ્વીપમાં આ પ્રમાણે છે. મહાવિદેહના ૩૨+૧ ભરત+૧ એરવત=૩૪ એમ જંબુદ્વીપમાં ૩૪, ધાતકીખંડમાં ૬૮ પુષ્પરાવર્તદીપમાં ૬૮ કુલ ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થકર થયાં. આવી રીતે ગાથાથી તેઓ ૧૦ તીર્થકર માને છે. શાસ્ત્રકાર તે જે વસ્તુ હોય તે જણાવી દે છે. “તર ર૪ તિરં હિહિં પણ તેજ સાચું, શંકા વિનાનું જે જિનેશ્વરે પ્રરૂપેલું છે. કોઈપણ જૈન મતવાળો આ વસ્તુ માન્યા સિવાય રહેતું જ નથી. સવા . આ પ્રમાણે સાચું માને તે સર્વને સમતિ જ છે એમ અહીં નથી ” પણ અહીં શંકા ટાળવાની છે માટે સમક્તિ નથી.