________________
૨૨૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આ જગ્યાએ નહિ સમજનારા ઇતરે બિચારા કહે કે—–જૈતાને તા અનતા શબ્દ ઠીક લાગ્યા, તેથી જ્યાં હોય ત્યાં અનતા તે અનતા શબ્દ ખૂબ જ વાપરે છે, જેનું ભવિષ્ય ફૂટેલુ છે તે જેના સંસારને આરા આવવાના નથી તેવા મનુષ્યને અનંતા તીર્થંકરા શબ્દોના અ ન સમજાય. એવાનુ ભવિષ્ય સ્વાભાવિક રીતે જ બગડેલું સમજવું, આ ચતુર્વિધ સંધને સ્થાપનારા થયા તે તે નક્કી જ છે ને? ભલે તે ગમે તે રીતે સ્થાપ્યા, પણ સ્થાપ્યા એ વાત તેા નક્કી જ છે ને ! હવે આ વમાનમાં ચતુવિધધ સ્થાપનારા થયા તેવા ભૂતકાળમાં ન હતા તેના પુરાવા શુ ? વમાનમાં સ્થાપ્યું તે ભવિષ્યમાં સ્થાપ્યું જ છે. આ બીજ છે તે નિર્વિવાદ છે. આ સંસાર અનાદિના હોવાને લીધે દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં દરેક વખતે તીર્થંકરો થઈ ગયા છે. અનન્તી અવસર્પિણીમાં અનંતા થયા જ છે અને ભવિષ્યના અનંતા કાળમાં અનંતા તીર્થંકર થવાના છે, કોઇ પણ અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ચાવીસ તીર્થંકરા થાય જ છે તેથી જે દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી અનંતી થઇ ગઇ તેમાં તીર્થંકરો થયા અને જે અનંતી અવસર્પિણી અને ઉત્સર્પિણી થશે તેમાં પણ અનંતા તીર્થંકરો થશે તે વિગેરે અધિકાર ટીકાકાર મહારાજા આગળ કહેશે.
વ્યાખ્યાન : ૪૫
અનિષ્ટ નિવારણ પછી ઇષ્ટપ્રાપ્તિની જરૂર
શા
અકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રના વ્યાખ્યા કરતાં થકા આગળ જણાવી ગયા કે પહેલા, બીજા અને ત્રીજા અધ્યયનમાં આ જીવને અનિષ્ટ કયા કારણથી વળગેલું છે તે જણાવ્યા પછી તેને નિવારીએ કઈ રીતે એ અધિકાર જણાવ્યા, એટલે કે અનિષ્ટ દૂર કરવાના અધિકાર જણાવ્યો. તેમાં