________________
૧૯૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે. જગતના સર્વ વોતે આવી રીતે જીવવાના હક છે' એ પટ્ટકની તેમણે નકલ કરી દીધી. पवुच्चइ ” એટલે જણાવેલ છે. અર્થાત્ તીથ કરી ધમને કરનાર-બનાવનારા નથી. અધમને પણ બનાવનારા નથી પણ તેઓ મતાવનારા છે. જગતમાં સ્વાભાવિક રીતે જે પ્રકારે સવ થતું હતું, પણ લોકોને જાણુમાં નહેતુ તેથી તેમણે તે બતાવ્યું. દીવાએ હીરો ખતાબ્યા તેથી તે દીપક હીરાના ઉત્પાક્ક નથી પણ અેક છે. તેમ અહીં પ્રભુ વીરે પટ્ટક કરી દીધા નથી, પરંતુ તેમણે તે તે જાહેર કરેલ છે.
અમને એ પટ્ટક સાથે શું લાગેવળગે ?
હવે તે પટ્ટકને માનવો તે જ ધર્મ, તે પ્રમાણે ચાલવુ તેનું નામ ગુરૂપણું, અને જો તે પદ્મક જગતમાં લુપ્ત થયા હોય તે તેને જાહેર કરવો તેનું નામ જ દેવપણું. અહીં પટ્ટક અનાદિત છે. તેની નકલ પ્રભુ વીરે કરી. હવે અહી એક માણસે જજૂના દસ્તાવેજની નકલ કરી આપી તેથી નકલ કરનારો માલિક બનતા નથી, જેણે જેને લખી આપ્યા હોય તે જ હુકમનામુ બજાવી નાણાં વસુલ કરી શકે પણ ખીજો ન જ કરી શકે. અહીં પ્રભુ વીરે જેતે આ હક કહ્યો હોય તે જ હકદાર. પ્રભુ વીરે ગૌતમસ્વામીજી કે સુધર્મસ્વામીજીને કહેલ છે તેઓ તે પ્રમાણે ચાલવાને હક્કદાર, પણ અમને શુ લાગેવળગે! જેમ રસ્તામાં ચાલનારને ખીજાના દસ્તાવેજ સાથે હક્ક હાતા નથી, તેમ અહીં પ્રભુ વીરે કહેલા હક્ક સાંભળે તેથી ખીજાને શુ ? સમાસરણમાં હાજર કે ગેરહાજર બધાય માટેના હુક.
હવે ઉપયુક્ત પ્રશ્નના સમાધાનમાં જણાવાય છે કે પ્રભુ વીરે આ હકપટ્ટો કહેલ છે તે કાને ઉદ્દેશીને કહેલ છે ? એકલા ગૌતમ કે કદિલાદિ માટે નહિ, તેમજ આણંદાદિ શ્રાવક માટે કે ચંદના આદિ સાધ્વીજી માટે કે રેવતી આદિ શ્રાવિકા માટે કહેલ નથી, પણ જેએ