________________
ચાલીસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૧૮૧
તળાવમાં પાણી પીઈને ડૂબેલે માણસ કયાં પડ્યો છે તેને ખ્યાલ તેને પિતાને હેય નહિ, તેમ દારૂના ઘેનમાં ચઢેલો મનુષ્ય હોય તેને પણ પિતાની ખબર ન જ હોય. તેવી રીતે આ જીવને પણ અજ્ઞાનના પ્રવાહમાં તણવાનું હોવાને લીધે, મોહમદિરાને છાક લાગેલું હોવાથી પિતાની સ્થિતિને ખ્યાલ હેત નથી.
આત્માનું ભાન લાવનાર ઈજેકશન હવે અંગ બહેર મારી જાય તો તે સ્થાને ઈજેકશન લગાવે તે ખબરેય ન પડે, પણ સારા અંગમાં તે ઇજેકશન લગાવે તે ખબર પડે. હવે અહીં દુનિયામાં સ્પર્શનેન્દ્રિયાદિના વિષે જાણવામાં જીવનું પિતાનું ડહાપણ છે, ત્યાં સમજણ છે. મોહરાજા પોતે સમજે છે કે
આ બધું આના પ્રતાપે મારે વધવાનું છે. શરીરમાં ઈજેકશન લગાવે, કાળજું બંધ કરવાનું કે શ્વાસ બંધ કરવાનું ઈજેશન લગાવે તે આ જીવ હા પાડે. અહીં મન કે ઈદ્રિયના વિષયનું ઈજેકશન લગાવે તે મેહની જડ ઊડી જાય અને તેથી આત્માનું ભાન ન થવા દે તેવું ઈજેક્શન મારે. હવે કહે છે કે દારૂ પીઈન ચકચૂર બનેલો હોય તેને તે ઊંધવાને જ રસ્તે, તેમ અહીં આત્મા અજ્ઞાનમાં ડૂબેલે છે, મોહમાં છાકેલે છે અને મેહનું ઝેર તેમાં વ્યાપેલું છે, તેને જગાડવા માટે તે જે તેને ઊંધે માથે લટકાવીએ તે જ કામ લાગે. તેને માટે કહે છે કે-જે મેહમલ્લને જીતી ગયા છે એવા જિનેશ્વર મહારાજને એક જ સેટે બસ છે.
એક જ વચનથી ચંડાશયાને પ્રતિબદ્ધ : ચંડકોશિયાને “ગુજ, યુ ” સમજ સમજ ! કહેવું પડેલ છે. એ સર્ષ હતે. જાતને જંગલી હતે. વળી તે દષ્ટિવિષવાળો હતે. એવાને પણ બૂઝવવા માટે એક જ વાકય. આવા દષ્ટિવિષ જગલી ભયંકર જાનવરને જે એક જ વચનથી છદ્મસ્થપણામાં સમજાવી શકે છે, તેમનું અહીં “ ય છે ક ” એ વચન આપણને ગળે કેમ ન ઊતરે ? અહીં કેવલીપણામાં આ મહાપુરુષ આપણને