________________
૧૫૮
- શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જીવ પહેલાં “મા, મા, મા કરતે અને આગળ ગાયામાં જોડાતે, તે જ્યારે ભણવા બેઠો ત્યારે માને તેમજ ગઠિયાને છેડીને તેણે માસ્તરને પકડ્યા અને બે અક્ષર ભર્યો ત્યારે વેપારમાં જોડાયા. પછી ઘરડે થયો ત્યારે મા, ગઠિયા, માસ્તર કે ધંધાની ગણતરી ન કરતાં ભારે આમ ને મારે તેમ” એમ કહે છે. - ભાભવની રખડપટ્ટીથી ચેતો ! આ જગતમાં દિનચર્યા, માસચર્યા, વર્ષચર્યા ન દેખતાં જિંદગીની ચર્યા દેખે. અનાદિ કાળથી તમે અહાર, શરીર, ઈદિ તેના વિષય અને સાધનોમાં એવા તે પલોટાઈ ગયા છે કે તેના તરફ જોવાનું મન થતું નથી. તેનાં સાધને તે દૂર રહ્યાં પણ તેને જાણવાને થઈમ પણ તમને મળતું નથી માટે ભગવાન મહાવીરે પહેલો આદેશ એ કહ્યો કે આ જગતમાં તમે તમને જુઓ ! હું આ ભવ રખડતે છું તે જુઓ ! હું ભભવ રખડત છું તે જોશે તે તરત ચેતશ ! .
ખસ ખણુએ ને બળતરા થાય તેમાં નખ જવાબદાર ? * જગતમાં બે પ્રકારે ચીજ બને. કાં તે પિતાની ને કાં તે પારકી. તેમ આ જગતનાં જીવ કાં તે પોતાની મેળે ભટકે કે પારકો ભટકાવે. આપણે ખસ ખણીએ ને બળતરા થાય તેમાં નખ જવાબદાર છે. ખસ ખણવાથી જે લેહી વિકાર થયો તેમાં આપણી ઇચ્છા નથી, બીજાએ તે કરેલ નથી. આપણે હાથ કબજામાં ન રાખ્યા તેથી આપણે જ આપણું કૃત્ય કર્યા છે.
મન અને ઈદ્રિયોના કબજામાં ફસાયેલો આત્મા
આ જીવ પિતાની મેળે ભવચક્રમાં ખડે છે. બીજો કોઈ એને રખડાવતે નથી પણ પિતાના કૃત્યથી જ એ રખડે છે, માટે શાસ્ત્રકારે બીજા અધ્યયનમાં જણાવ્યું કે મન તથા પાંચ ઇકિયે પાડોશીની ચાલે જ ચાલે છે તે તે શું ઉકાળવાના છે? આ મન માંકડું છે. વળી ઉદ્ધત પૈડા પર ચડવું છે તે પછી માંકડાની અને ઉદ્ધત ઘેડા