SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન शानचरणक्रियां करोति, तथा गारवेषु त्रिषु प्रतिबद्धो यत्करोति तत्कृत्रिममित्युच्यते, यथा च शानचरणयोराहाराधर्थमनुष्ठानं कृत्रिमं सन्न फलवद्भवति एवं सबाह्याभ्यन्तरे द्वादशप्रकारे तपस्यपीति, न व कृत्रिमानुष्ठायिनः श्रमणभावो, न चाश्रमण स्यानुष्ठान गुणवदिति, तदेवं निरुपधेर्दर्शनवतस्तपोज्ञानचरणानि सफलानीति स्थितमतो दर्शने यतितव्यं, दर्शनं च तत्त्वार्थश्रद्वानं, तत्त्वं चोत्पन्नापगतकलङ्काशेषपदार्थसत्ताव्यापिक्षानैस्तीर्थकृद्भिर्यदभाषि, तदेव सूत्रानुगमायातेन सूत्रेण दर्शयति(આવા વૃ૦ %) ( અનાદિ કાળથી રખડપટ્ટીવાળે જીવતા સ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકસૂરિજી મહારાજ ના આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભૂતકાળના અનંતા તીર્થકરે, વર્તમાનકાળના સંખ્યાતા અને ભવિષ્યકાળના અનંતા તીર્થકરે, જે શાસનની સ્થાપના કરે છે, તે ભવ્ય જેનાં ઉપકારને માટે શું જણાવે છે? તે કહે છે કે–તો પિતાને ઓળખતાં શીખે. દરેક ભવમાં તમે શરીર, ઈદ્રિય, આહાર, વિષયાદિ છે તેનાં સાધનને ઓળખતા હતા. એક પણ ભવ તેને ઓળખ્યા વિના રહ્યો નથી. અનાદિના ભવચક્રમાં તમે એ જે કોઈ પણ ચીજ ન ઓળખી હોય છે તે તમારા આ ત્માને જ. એકેંદ્રિયથી પંચૅભિ સુધીની જાતિને ઓળખવામાં પ્રથમ એક જ સાધન જાણે કે હું અહીં ઉત્પન્ન થવાવાળો છું અને આવીને જવાવાળો છું. હું અહીંની ચીજ નથી. બીજા ભવમાંથી આવીને ઉત્પન્ન થયે છું. વળી મારો આત્મા અહીંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાવાળે છે. અર્થાત રખડપટ્ટીવાળે જ હું છું. એક ' , રખડપટ્ટી મટાડવા માટેનાં કારણે મા - હવે તે રખડપટ્ટી મટાડવા માટે કારણે જોઈએ. વળી તે કયાં? તે કહે છે કે-પાંચ ઇકિયેના વિષયોને તમે આધીન ન બને. મનના
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy