________________
૮૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
શત્રુને પરાજય કરી તેણે જીત મેળવી માટે પ્રથમ નિરૂપી ક્રિયા જેના હાથમાં હોય તે જ આગળ મેાક્ષમાર્ગે જઇ શકે. આથી નવું સમકિતપણ' કેમ કહ્યું ? જ્ઞાન ને ચારિત્રનુ સમકિતપણું કેમ નહિ તે પણ સમજાશે. અહીં નિયુક્તિકાર આગળ શ્રોતાએ શંકા કરે કે એક લીધેલી વાતને દુનિયાને કેમ સમજાવવી તેના અંગે કાલ્પનિક કથા ગોઠવાય, પણ અહીં કલ્પનાની કથાદ્વારા સિદ્ધાંત સાબિત કરવા માંગું છું એમ નથી પણ નિયુક્તિકાર પોતે જ આ દૃષ્ટાંતના પાષણમાં ગાથા કહે. છે અને તેથી સભ્યશ્નને સમકિત કહેવુ એ અધિકાર અગ્રે જણાવાશે,
વ્યાખ્યાન : ૨૯
कुणमाणोऽवि य किरियं परिच्चयंतावि सयणघणभोए । दितोऽदि दुहस्स उरं न जिणइ अंघो पराणीयं ॥
(આવા નિ॰ ૨૨} જગતને ઢારવા પ્રથમ ફળદર્શનની જરૂર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચા જી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં આગળ જણાવી ગયા કે કોઇપણ ભૂતકાળની અંદર, વમાનમાં કે ભાવિકાળમાં તા કરા થયા, થાય છે અને થશે તે સ તી કરો આત્માના ઉદ્ધારને ઉપદેશ જ કરવાવાળા હોતા નથી. તેઓનું ભવાં તરથી એ ધ્યેય જ હોય છે કે જગતના જીવોને ઉદ્દાર કેમ થાય? ખલાસીને વિચાર નાવથી તરવાના હોય ખરો પણ તેનું ધ્યેય તે મુસાકરાને તારવાનુ હોય છે. અહીં તીર્થંકર મહારાજા અને સામાન્ય કેવલી પણ મેાક્ષમા લે, પણ તીર્થંકરની દીક્ષા, ઉપસ સહન યાવત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ તે પણ જગતના ઉદ્ધારને માટે હોય છે, કારણ કે દરેક તીર્થંકર સમજે છે કે જગતના જીવોને ઉદ્ધારના ઉપદેશનુ ફળ લાવ્યા કે દેખાડ્યા વિના કામ ન લાગે. જગતને દોરવા માટે પ્રથમ ફળ બતાવવુ પડે.