SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ગાયનની કળા તો તેના જીવન માટે છે; પણ અહી ધનુવેદ શીખવાને આગ્રહ છે તેથી શિક્ષકોને ખેાલાવી તેને શીખવવા લાગ્યા. ૮૨ દારૂના કેરરૂપ જીવાની અધ વીરસેનને ઉપાધ્યાય પણ સારા મળ્યા. હવે પોતાનામાં અક્કલ ન હોય તો ઉપાધ્યાય શું કરે? વળી ઉપાધ્યાય સારો હોય, પ્રજ્ઞા પણ ઠીક હોય છતાં અભ્યાસ ન કરે, ગેડીક્ડા રમે ત્યાં કામ શું લાગે ? અહીં વીરસેનને અધ્યાપક, બુદ્ધિ અને ખંત ત્રણે સારાં વાનાં છે, તેથી ચઢતો ચઢતો શબ્દવેધી બન્યા. જગતમાં તાકીને, જોઇને ખાણુ વીંધે પણ અહીં આંખે પાટા બાંધીને ખડખડ શબ્દના અનુમાને બાણુને વધનારા આ વીરસેન બન્યા. હવે કોઇક વખત શત્રુનું સૈન્ય ત્યાંથી તૈયાર થઈને નીકળ્યું છે, ત્યાં રાજસભામાં ખબર પડી. આ સભામાં વીરસેન, સૂરસેન આદિ ખેઠા છે, ત્યાં આંધળા વીરસેન ઊભા થઇને કહે છે કે—આ શત્રુસૈન્યને હું હઠાવુ તો કેમ ? હવે જીવાની એવી ચીજ છે કે વગર દારૂએ કે, આવે. દારૂડિયાને કેક તા દારૂ પીએ ત્યારે આવે, પણ અહીં વગર દારૂની કેરૂપ જીવાની છે. તેમાં પણ રાજકુંવર, એટલું જ નહિ પણ ધનુર્વેદની કળાને તેણે શાસ્ત્રયી અને ક્રિયાથી અભ્યાસ કરેલ છે. હવે તે કેટલા આગળ વધ્યા હશે ? અહીં જુવાનિયા છે. અભ્યાસી ધાડા ચઢે અને તેમાં આ શાસ્ર અને ક્રિયા તેનીવિધામાં પાસ થયેલા છે, પણ પોતે આંધળેા છે. તેની સાને ખબર છે. આસાન બડા કે હથિયાર ? કોઇવાર અકબર પાક્શાહે બીરબલને પ્રશ્ન કર્યો કે હથિયાર છે. કે નહિ ? વળી આસાન બડા કે હથિયાર? એવો પણ પ્રશ્ન કર્યો. બીરબલ કહે છે કે એસાન ખડા. હવે તે શાથી ? તો કહે છે કે વખત આવે તો ખબર પડે. હવે કોઇવાર એક ગાંડા હાથી હાથીખાનામાંથી છૂટા થયા. અહીં દરબારગઢનુ ખારણું અને કંપાઉન્ડનું બારણુ અધ કરેલ છે. અહીં ખીરખલને ખીજું કંઈ ન જડયુ તેથી તેણે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy