________________
[૧૫૮ એનો ઉપદ્રવ ન નડે” એટલા માટે એક જાતના જળ મનુષ્યના અંડગેલક મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, તેઓ જળ મનુષ્યોને પકડીને તેઓના બને અંડગેલક લેવા માટે તેને વામય ઘંટાઓમાં
પીલે છે, અને મહા દુઃખ આપે છે. તેવા પ્રકારનો જળ મનુષ્ય તે થ.] ૧૧. [સોનેરી ચાંદલાવાળા પીંછાઓથી શોભતે.] ૧૨. ગૌણ ગા૨૫ ૧. મુખ્ય
૪. ગુણદ્વાર સમાપ્ત.
૫. દોષદ્વાર
અવચેરિકા ગા. ૨૬ ૧. [ ત્રીજા નાશદ્વારમાં કહેલા વિનાશ કરનારને પ્રાપ્ત થનારા દે ] ૨. [ ગડદ્ધિગારવ, રસગારવા, શાતાગારવ, એ ત્રણ ગારવ] . ૩. ખેટે આગ્રહ, કુગ્રહ, કદાગ્રહ, એ અર્થો થાય છે. ૪. પ્રત્યેનીક-શત્રુ, અનિષ્ટ કરનાર
[શત્રુના લશ્કરની છાવણીમાં રહેલે. એ ભાવ છે.] ૫. [ મહા સંકિલષ્ટ અધ્યવસાયના બળથી, એ પ્રમાણે થાય.] ૬. [અત્યન્ત ગાઢ કર્મો બાંધતે, ]. ૭. [ તીર્થંકર દેવ, મુનિ-ગુરુ, જિન મંદિર, શ્રી સંઘ વિગેરેને વિધિ
શત્રુ રૂ૫.] ગા૨૭ ૨. પ્રવચનને ઉડ્ડાહ એટલે-જૈન શાસનની નિંદા. વસુદેવ હિડીમાં
તીર્થની અનુસજજણ” શબ્દ છે. તેમાં તીથ શબ્દની જૈન
શાસન, પ્રવચન, ધર્મ, સંઘ, શાસ્ત્ર વિગેરે શબ્દો એક અર્થના પણ છે. ] ૩. [ કંઈક પાઠ ભેદ છે, તે શા કારણે છે? તે સમજાતું નથી.] ગા. ૨૮ ૧. ઉત્તરોત્તર વધારે. ૨. પુણ્યાનુબન્ધિ. ૩. [સમ્યક્ત્વ વિગેરેને, અને પુણ્ય વિપાકને ]. ૪. [ઉત્સુત્ર પ્રરૂપણ પૂર્વક જે કહેવાય, તે ઉસૂત્રનું વચન, તે વિગેરે ને ] ૫. [ આ ગાથા આગમની હોય તેમ જણાય છે. આ ગાથામાં પ્રવચન અને
શ્રુત એ બનેયના જુદા જુદા અર્થ, સમજવામાં સૂત્રકાર ભગવંતને