SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ]. ગા. ૧૨ ૧. [ “વૃદ્ધિ કરનાર” શબ્દ સાથે સંબંધ છે. ] ૨. [ત-તે-શબ્દથી વૃદ્ધિ સમજવી.] ૩. નાણું બનેયનું કારણભૂત છે. એટલે કે ઉપચારથી ભેગ અને ઉપભેગ રૂપ સમજવું. એટલે કે તે મિશ્રિત છે. ૪. [પિતાના કામમાં વાપરવામાં આવે છે. ]. ૫. [ઓછું કરવું વિગેરે દેષ ન હોવાથી.] ૬. બીજા પુસ્તકમાં, “માળીને” છે. ૭. સર્વ ગચ્છના સામાન્ય દહેરાસરમાં, ૮. [અહિં “ઘર” શબ્દ પોતાના ઘર દેરાસરના અર્થમાં સમજ.] ૯. [લેકે તરફથી ખોટી રીતે પિતાની પ્રશંસા પ્રાપ્ત કરવી, સાથે-આજ્ઞાનું અપમાન, અવજ્ઞા, અનાદર વિગેરે.] ૧૦-૧૧. [ ગચ્છના સાધારણ દેરાસરમાં.]. ૧૨. [ પિતાના ઘર દેરાસરમાં ચડાવેલા દ્રવ્ય કે-જે દેવદ્રવ્યના ફૂલ વિગેરે હેય.] ૧૩. [દેવ દ્રવ્યની ઉત્પત્તિને સંભવ હોય, ત્યારે.] ૧૪. (નિર્માલ્ય) ૧૫. ફૂલ વિગેરે. ૧૬. [ ઉપયોગમાં લીધા પછી, જે નકામું થાય, તે નિર્માલ્ય-દેવદ્રવ્ય-દ્રવ્ય ] ૧૭. [ પુસ્તક જેવાથી ૨૯માં ઉદ્દેશામાં જોવામાં આવે છે.] ૧૮. [નાલિકા એટલે લેકભાષામાં “નળીયાં.”] ૧૯. (સુખડ) ૨૦. [ ગ શબ્દથી અહિંયા, સેનારૂપાના વરખ વિગેરે સંભવે છે. ] ૨૧. (પિની” એટલે રૂ, સુતર) [પૂણી] ૨૨. [ સૂર્યમૂખી]-(પાખર=કનાત) ૨૩. (કિંમત-મૂલ્ય-નકરો) ૨૪. મૂલ્ય. ૨૫. (ગુરુની સન્મુખ ઉભા રહીને, તેમની ઉપરથી ઉતરીને ભેટ તરીકે ધરેલું.) ૨૬. [ પૌષધશાળા વિગેરે. ] ૨૭. રજોહરણ વિગેરે જે પિતાની નિશ્રામે રાખેલું હોય, તે ગુરુદ્રવ્ય હોવાનું \ સમજાય છે.] ૨૮. [ ઓધિક ઉપધિ-એ સામાન્ય ચૌદ પ્રકારે છે.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy