________________
=
૧૪૮ ]. ગા. ૮મી ૧. “[ વિધિ પૂર્વક દેવાદિ દ્રવ્યમાં વધારો કરે, તે વધારે કરનાર અધિકારી
કહેવાય.” એમ સમજાવવાની સાથે સાથે, વિધિના વિરોધી હોય. તેવા અવિધિ પૂર્વકના-દેવાદિ દ્રવ્યોમાં વધારે કરનારે કરેલા વિનાશરૂપ વધારા
ને પણ આ પ્રસંગે અર્થથી સમજાવે છે.” એ ભાવાર્થ સમજ.] ૨. શાસ્ત્રમાં જે એક વાર (પદ્ધતિ-સિદ્ધાંત) વિગેરે બતાવેલું હોય, તે ઘણે
ઠેકાણે સહાયક થાય, તે તત્ર કહેવાય. ૩. [અવિધિ પક્ષના અર્થ માં ગાથાની છાયા છે.] ૪. ઉત્સર્ગ અને અપવાદ રૂપ આજ્ઞા.
ઉત્સર્ગથી આજ્ઞા રહિતપણે ધનને વધારે નીચે પ્રકારે થાય છે–
(૧) જેમ, કેઈ શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કસાઈ, મચ્છીમાર, વેશ્યા, ચમાર વિગેરેને વ્યાજે ધીરે.
(૨) તથા, ભાડા વિગેરેથી દેવદ્રવ્ય વધારવા માટે દેવદ્રવ્યના ધનથી દેવને નિમિત્તે-સ્થાવર મિલ્કત વિગેરે બનાવરાવે.
(૩) “મધું થશે, ત્યારે વેચવાથી દેવદ્રવ્યમાં સારી રીતને વધારો કરી શકાશે.” એમ વિચારીને દેવદ્રવ્યના દ્રવ્યથી સેંઘા ધાન્ય વિગેરેને સંગ્રહ કરાવે.
(૪) તથા, દેવ માટે કુવા, વાડી, ખેતર વિગેરે કરાવરાવે.
(૫) તથા, જકાત વિગેરેના (અમુક ઠરેલી રકમથી રાજ્ય પાસેથી ઈજારો રાખેલે હેય, તેની) રાજ્યને આપવાની રકમ કરતાં વધારે ઉત્પન્ન કરવા માટે, જકાતની મંડી વિગેરેમાં, તે તે માલની અપેક્ષાએ વધારે વધારે જકાત લઈ, (દેવદ્રવ્યાદિકમાં) ધનને વધારે કરે.
ઈત્યાદિ મહા સાવધ પ્રવૃત્તિઓ તે વિના વધારો કરે, તે (વિધિ પૂર્વકને) વધારે”
એમ વણિશતક ગ્રંથની વૃત્તિમાં કહ્યું છે. * અપવાદે (અનિવાર્ય સંજોગમાં) તે– ૬. સદ્ વ્યવહાર એટલે-વર્ણ–વસ્તુના ચોગ્ય રંગ-રૂપ તથા મૂલ્ય-કિંમત, તે
એગ્ય વ્યવહાર. () * ખાસ કારણે–પુષ્ટાલંબનથી (આ૦ છાત્ર)