________________
૧૪૬ ]
તેના જવાબ એ છે કે—ખનારની તે તે પ્રકારની જુદી જુદી પહેલેથી-સંકલ્પ પૂર્ણાંકની ઇચ્છા છે. માટે તે ૧૦ રૂપિયા તે તે ક્ષેત્રના ઠરે છે. જુદા જુદા ક્ષેત્રની નિશ્રાના બની રહે છે. તેથી શ્રી જૈન શાસનની પેઢીને ચાપડે તે રકમ જુદા જુદા ક્ષેત્રામાં જમા થાય છે. જુદી જુદી નિશ્રાની આ એક રીત.
એ જ પ્રમાણે વાપરતી વખતે પણ તે જુદા જુદા ખાતામાં વાપરે છે, માટે તે જુદા જુદા ખાતાની રકમા ગણાય છે. દા. ત. નીચેના સુપાત્રક્ષેત્રની રકમ ઉપરના સુપાત્રક્ષેત્રમાં વાપરી શકાતી હાવાથી, શ્રી સંધની આજ્ઞાથી જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં વાપરી શકાય. એ જ પ્રમાણે ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ( અનુક`પા અમારી કે જીવ દયા ક્ષેત્રના ધન સિવાયનું ધદ્રવ્ય પણ ) ઉચ્ચ સુપાત્રામાં વાપરી શકાય. એટલે નિશ્રાકાળે તે દ્રવ્ય, જ્ઞાન દ્રવ્યાદિ હતું, તે કા` કાળે એટલે વાપરતી વખતે દેવદ્રવ્ય પણ બની રહે છે. તેથી એક જ રકમ જુદા જુદા ખાતાની ઠરી રહે છે, અને જુદી જુદી રીતે આજ્ઞાનુસાર તે વાપરી શકાય છે. તેથી નિશ્રાભેદ અને વિષય ભેદ–એટલે વાપરવાના ભેદ-એમ એ ભેદ પડે છે.
એટલું સમજવાનું છે -નિશ્રા અને વપરાશ બન્નેય ઉચિત રીતના હેાવા જોઇએ. અને ઔચિત્યને આધાર આજ્ઞા-શાસ્ત્રાજ્ઞા-ઉપર રહે છે. અનુચિત નિશ્રા કે અનુચિત વપરાશ ન કરી શકાય. તેમ કરવાનો આ વિશ્વમાં કાઈ તેય અધિકાર નથી, ન હાઈ શકે.
આ રીતે, એક જ વ્યક્તિની એક જ જાતની રકમ છતાં, જુદા જુદા ક્ષેત્ર વાર નિશ્રા અને વપરાશ શા આધારે તેના સિદ્ધાંત આ રીતે સમજાવ્યા હેાવાનું સમજવામાં આવે છે. અને આજ ગ્રંથમાંથી આગળ જતાં આ રહસ્ય સમજાશે. સંપાદક. ]
૨૫ [વિષયવાર જુદું જુદું દ્રવ્ય સમજવું]
૨૬
સત્ર એટલે પાંચેય દ્રવ્યેામાં—
[સાતક્ષેત્ર રૂપ સાધારણ દ્રવ્યમાં અને ૧૨ બેક રૂપ ધમ દ્રવ્યમાં પણ વિષયભેદથી સમજવુ. ]
[૧૨, ધદ્રવ્ય ૭ ક્ષેત્રા કે જે સાધારણ દ્રવ્યના ભેદમાં ગણાવ્યા છે, તે સાત, ૮ નિશ્રાકૃત, ૯ (કાય^)કાળ–( વાપરતી વખતે ) કૃત, કે અમુક વખતે જ વાપરવું (?) ૧૦ પૌષધશાળા, ૧૧, અમારી, અને ૧૨ અનુકંપા ]
૨૭ સમજાવીશું—
[૧ વૃદ્ધિારમાં-૧૨મી ગાથામાં
૨ નાશદ્વારમાં ૧૩ થી ૨૦ ગાથા સુધીમાં
૩ પ્રાયશ્ચિત્ત દ્વારમાં ૫૮-૫૯મી ગાથામાં ]
[ સમજુતી—
આ જથી ગાથામાં જૈન ધાર્મિક દ્રવ્યના મૂળ પાંચ ભેદ અને તેના જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ ત્રણ પેટા ભેદે ગણાવીને, પહેલું ભેદ્દાર સમજાવવામાં આવ્યું છે.