________________
૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૯-૨૦. વિનાશ વિષે વિચાર એટલે કે ન જ હોઈ શકે. કેમ કે, પિતે જે રીતે વ્રત ગ્રહણ કર્યું હોય છે, તેને એ રીતે ભંગ થવાનો સંભવ છે.” એ ભાવાર્થ છે. ૧૮
એ પ્રશ્નનો ઉત્તર બે ગાથાથી આપવામાં આવે છે. भण्णा इत्य विभासा. जो एआई सयं विमग्गिजा, । तस्स ण होइ विसोही, अह कोइ हरिज एआई. ॥ १९॥ तत्थ करेइ उवेहं जा, भणिया उ ति-गरण-विसोही,। પા જ હો, -અ તારા, તા-વિMિા . ૨૦ ||
“અહિં બે વિકલ્પ કહેવામાં આવે છે –
જે મુનિ એ પદાર્થો જાતે થઈને માંગે, તેને તે વિશુદ્ધિ હેઈ શક્તિ નથી.
પરંતુ, હવે કદાચ કઈ તે પદાથે લઈ જાય (કે તેને નુકશાન કરે) અને તેની જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ પ્રકારની વિશુદ્ધિ કહી છે, તે ન હોઈ શકે, તેથી તેની અભક્તિ થાય છે.
માટે (વિનાશનું) નિવારણ કરવું જોઈએ.” ૧૯, ૨૦
મUT૦” ઈત્તા “તરથ૦ ” રિા ક્યારા * અહિં=આ અધિકારમાં
વિભાષા એટલે વિકલ્પ કહેવામાં આવે છે.
એટલે કે-“શુદ્ધિ હેય, અને ન પણ હોય.” # તેમાં, પહેલાં–વિશુદ્ધિને અસંભવ બતાવે છે. ઉત્સર્ગ નિયમથી
ગ્ય ઘટતી રીતે દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિને સંભવ હોય, તે જે-મુનિ રાજા-મંત્રિ વિગેરેની પાસેથી માંગણી પૂર્વક (જાતે) એ= ઉપર જણાવેલા ખેતર) વિગેરે સ્થાને
માંગે, એટલે કે લેવા વિગેરે વિધિપૂર્વકની હિલચાલ-પ્રવૃત્તિ કરે, એટલે કે તેઓ પાસેથી નવું (દેવાધિદ્રવ્ય) મેળવે,”
ત્યારે,