________________
ગાથા ૧૨. ગુરુ દ્રશ્ય વિષે વિચાર.] ૨. વૃદ્ધિાર * ધારા નગરીમાં લઘુભેજ રાજાએ વાદી વેતાળ શ્રી શાંતિસૂરિ મહા રાજને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરે કરાવરાવ્યા હતા, અને સાઠ હજારના દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વિગેર કરાવરાવ્યા હતા. અહિંયા આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધમાંથી જાણી લેવું. # તથા, વૃદ્ધ પુરુષની વાત સંભળાય છે, કે–
પુતિ સાધુ-રિવાજે મe-sa—મણિ-શી-મા-માનશ્રાદ્ધો-હિ-સંસજ્જૈન-ધર્મ-મિથુહેન
તા- નાં પૂના રા” “શ્રી સુમતિ સાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકેના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રીમાકુર નામના મલિક બાદશાહે સોનાના ટકે (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.”
(ગૃહસ્થ ગુરુ પાસે પહેલા બાળકનું નામ પાડવામાં આવે, અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.) * બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘેરથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સેના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સા@િએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્રે વાસક્ષેપ મંત્રીને કાર વિગેરેના ન્યાસ (સ્થાપના પૂર્વક પિતાની સાક્ષી પૂર્વકની બાળકને નામની સ્થાપના પિતાની આજ્ઞા પૂવકનું બનાવે છે. # “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વિગેરે પ્રકાર પૂજા કરવી,
દહેરાસરમાં સંપૂર્ણ દેવ વંદન કરવું, સવ દહેરાસરમાં પૂજા કરવી અને વંદન કરવું, સ્નાત્ર મહોત્સવ કર, મહા પૂજા રચાવવી,
પ્રભાવના કરવી વિગેરે, ગુરુ મહારજને મોટુ વંદન, ગુરુ મહારાજની અંગ પૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.”