SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વૃદ્ધિકાર [ ગાથા ૧૨. વૃદ્ધિ કરવામાં ઉચિત વર્તન, ચાવમાં પ્રવેશ થવા વિગેરે (આત્માના ગુણેાના વિકાસની ) સામગ્રીના મળથી~~ કર મધ્યસ્થપણું વિગેરે મૂળ ગુણ્ણા ઉત્પન્ન થાય છે, તેમ થવાથી— સાર–સંભાળ રાખવાની-ઉત્તમ પ્રકારની કાળજી કરવાની–( એવી ) વૃત્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે ? અને તેમ થતું હાવાથી— દેવદ્રવ્યાદિકની ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૧ (સાત ક્ષેત્રાદિકમાં વધારા કરવાની, તેનું રક્ષણ કરવાની, તેની સાર-સંભાળ, યેાગ્ય, વ્યવસ્થા, વહીવટ વિગેરે કરવાની વૃત્તિ તેને જાગે છે, કે–જેતા આત્મા, ધણા ઉંચા આવ્યા હાય. અને તે દ્વારા તે અનેક જીવાને દેવ ગુરુ-ધર્માંની નજીક લાવવામાં નિમિત્તભૂત બને છે. એમ ઉત્તરાત્તર પેાતાના આત્માને ચે—વિકાસ માગે લઈ જવામાં સફળતા અનુભવી શકે છે..) # દેવદ્રવ્યાદિકની એ પ્રકારે વૃદ્ધિ કરનાર શ્રાવકને વૃદ્ધિ કરવાના ફળરૂપતે દેવ-દ્રયાક્રિકને ઉચિત ઉપયેગ કરવા જોઈ એ, અનુચિત ઉપયોગ કરવે ન જોઈ એ, અનુચિત ઉપયેગ (વપરાશ)ના ત્યાગ કરવા જોઈ એ.” એ નીચેની ગાથામાં સમજાવામાં આવે છે— યુનિનું જ લેવાં, મોજીવોનેહિં, તથ ટુ વિનિ, । શિળ વદિમયં, અન્નદ્દા-મત્તિ-મનો હૈં. ॥ ૨ ॥ “ ભાગ અને ઉપભોગની અપેક્ષાએ દેવદ્રવ્ય એ પ્રકારે વપરાય છે, તે બન્નેય પ્રકારના વપરાશમાં ચિત પ્રકારે વર્તવું જોઈએ. ચિત પ્રકારે વવામાં ન આવે, તે ભક્તિના ભંગ-નાશ-થાય છે.” ૧૨ “ વદ ૨૦ એ પ્રકારનું દેવદ્રવ્ય=“હાય છે.” એમ અધ્યાહાર સમજવા. ચ=શબ્દથી ( જ્ઞાન ) ગુરુ દ્રવ્યાક્રિક પણ સમજી લેવા. 99 # શાથી એ પ્રકારે છે ? ભાગ અને ઉપભાગની અપેક્ષાએ=એક વખત ભાગવી શકાય એવી વસ્તુ હાય, તે ભેાગ કહેવાય છે. જેમકે-નૈવેદ્ય, ફુલની માળા વિગેરે, અને
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy