SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૯. સાર-સંભાળ ] ૨. વૃદ્ધિદ્વાર (૧) સમયે=એકાંતરા વગેરે દિવસ વગેરેનો પ્રસંગ લઈ “એટલે કે કઈ કઈ વખતે” તેવા પ્રકારના શ્રાવક સાર-સંભાળ કરે-સારણ (વારણા, ચાયણ, અને પડિ ચાયણ) વગેરે કરીને આગળ પાછળની વિચારણા રાખી, વિધિ પૂર્વક સંભાળ રાખે. દહેરાસર (દેવ-હેશ્વર) વગેરેની–આદિ શબ્દથી દહેરાસર અને તેની આજુબાજુ સાફસુફી વગેરે રાખવાનું સમજી લેવું. # અથવા, (૨) બીજુ=દહેરાસર વગેરેના નેકર, પૂજારી, પહેરેદાર વિગેરે સમજવા, તેઓમાંના જેઓ– સ્થિત હોય-પિત–પિતાનું કામ કરવા અશક્ત હોય, એછી આજીવિકા વગેરેથી દુઃખી રહેતા હોય, તે તેઓની પણ ખરખબર રાખવી. # ઉઘરાણું=દેવાદિ-દ્રવ્યની ઉઘરાણી કરવાની તે હમેશાં–કાળજી રાખવી. જેથી દેવાધિદ્રવ્યમાં (નુકશાની આવ્યા વિના) સારી રીતે વૃદ્ધિ થાય. # વિરુદ્ધપક્ષે તેમ કરવામાં ન આવે, તે જે નુકશાન થાય, તે સમ જાવવામાં આવે છે, અન્યથા–ઉપર જણાવ્યા પ્રમાણેની સાર-સંભાળ રાખવામાં ન આવે તે, દ્રવ્યની વૃદ્ધિ=આગળ કહ્યા પ્રમાણેની દ્રવ્યમાં વૃદ્ધિ ન=થાય નહિ. + અહિ ખાસ સમજાવવાનું એ છે, કે– વ્યવહાર નયથી અરિહંત ભગવાનના શાસનના મુખ્ય આધાર રૂપ દેવ અને ગુરુ છે. તેથી, વિવેકી-પુરુ –ગ્ય વખતે પરિવાર સહિત એવા દહેરાસરની સાર-સંભાળ પહેલાં કરવી. તેમાં પણ, જીર્ણ થયેલા દહેરાસરાની ઉદ્ધારરૂપજીર્ણોદ્ધારરૂપ-સાર-સંભાળ ઊંચા પ્રકારનું ફળ આપનારી છે. કહ્યું છે, કે – " अप्पा उद्धरिओ चित्र, उद्धरिओ तह य तेहिं णिय-सो.। જે જ મ7- સત્તા, જુનાગંતા ના-મf. છે ?
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy