________________
૨૩
અવિધિના ગેરફાયદા. ગાથા ૮] ૨. વૃદ્ધિાર
એ પ્રકારે સિદ્ધ પુરુષ પાસેથી સમજણ મેળવીને બન્નેય દિકરાઓ ઘેર આવ્યા. બેમાંથી એકે કહ્યા પ્રમાણે બરાબર વિધિ કરવાથી તેને ઉંચા પ્રકારનું સેનું થયું.
બીજાએ વિધિમાં કાંઈક ખામી રાખી હતી, તેથી તેને રૂપું જ થયું.” # એટલા માટે દરેક બાબતમાં સારી રીતે વિધિ જાળવ, એ જ યોગ્ય છે. કદાચ, બેદરકારીથી, અથવા કંટાળાથી અવિધિ કરવામાં આવે, તે તે કામ અનર્થને માટે (પણ) થાય છે.
"जह भोयणमऽ-विहि-कयं विणासए, विहि-कयं जीवावेइ, । તર, ગ-વેોિ મો રે માં, વિડિગો મુકવું. તે हरिऊण य पर-दव्यं पूअं जो कुणइ जिण-वरिंदाणं, । दहिऊण चंदण-तरुं कुणइ इंगाल-वाणिज्ज.॥"
બજેમ, અવિધિથી કરેલું ભોજન વિનાશ કરે છે, અને જેમ વિધિપૂર્વક કરેલું ભજન છવાડે છે. તેમ અવિધિ પૂર્વક કરેલે ધર્મ સંસાર આપે છે, અને વિધિપૂર્વક કરેલ ધર્મ મેક્ષ આપે છે. ૧
બીજાનું ધન હરી લઈને, જે જિનેશ્વર ભગવાનની પૂજા કરે છે, તે સુખડનું વૃક્ષ બાળીને, કેલસાને વેપાર કરે છે.” ૨ # એ રીતે તે–“આ કાળે ધર્મ જ ન કરવું જોઈએ.” એમ કરી જાય છે?” * પરંતુ એમ ન કહેવું.
જે અવિધિ કોઈપણ રીતે દૂર કરી શકાય તે ન (અનિવાર્ય) હોય, તે તે સારી રીતે દૂર કરેલો જ સમજો. (તે તે ચલાવી લેવા ગ્ય ગણાય). અનિષ્ટ ફળ આપનાર નથી.
જેમ કે – “–વિહિયા વરમંs, “ગાય” મતિ સંગ્વ.
पाय-च्छित्तं जम्हा अ-कए गुरु, कए लहु.॥" “સર્વજ્ઞ ભગવાન કહે છે, કે –“અવિધિથી કરવા કરતાં ન કરવું વધારે સારું.” એ વાક્ય “ઉસૂત્ર (શાસ્ત્ર વિરુદ્ધ) છે.” કેમકેન કરવાથી મેટું પ્રાયશ્ચિત્ત આવે છે, અને કરવાથી નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.”
સ-૧૪-ડુ-શિયા–ાન્ત –વિ-ડડરાતના-નિમિત્તે મિથ્યા
તે રાતવ” તિા