________________
૭૪
८४०००
४४८०००
છે. વળી તે દરેક મહાનદીઓને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર છે. ૬૩
મહાવિદેહની કુલ નદીએ. દેવકુરૂ અથવા ઉત્તરકુરૂક્ષેત્રની નદીઓ એક બાજુના મહાવિદેહની અંતરનદીઓ સેળ વિજયની મોટી નદીઓ
૩૨ ૩ર નદીઓની ચૌદ ચૌદ હજાર પરિવારની
નદીઓ ગણતાં તેની કુલ નદીઓ શીતેદાની કુલ નદીઓ
પ૩ર૦૩૮ શીતાની કુલ નદીઓ
૫૩૨૦૩૮ મહાવિદેહની કુલ નદીઓ
૧૦૬૪૦૭૬ જબૂદ્વીપની સર્વ નદીઓની સંખ્યા કહે છે – અડસયરિ મહjઈએ, બારસ અંતરણઈઉ સેસાઓ; પરિઅરણઈ ચઉસ, લખા છપ્પણુ સહસા ય. ૬૪ અડસયરિ–અયોતેર | | સેસાએ બાકીની મહgઇઓ-બેટી નદીઓ | પરિઅરણ-પરિવારની નદીઓ અંતરણઈઓ-અંતર નદીઓ
અર્થ:–અહોતેર મહાનદીઓ છે, બાર અંતર નદીઓ છે. બાકીની પરિવારની નદીઓ ચૌદ લાખ અને છપ્પન હજાર છે. ૬૪