SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તે દ્વારમાંથી નીકળતી નદીઓનાં નામ કહે છેગંગા સિંધુ રત્તા, રત્તવઈ બાહિરે ઈચઉ બહિદહયુવાવરદા–વિત્થરં વહઇ ગિરિસિહરે. ૪૮ ગંગા-ગંગા નદી બહિદહ-બહારના કહના સિંધૂ-સિંધુ નદી દારવિત્થર-દ્વારના વિસ્તાર પ્રમાણે રતા-રક્તા નદી ઉત્તવઇ-રકતવતી નદી વહઈ-વહે છે સુઇ ચઉકર્ક-ચાર નદી ગિરિસિહરે–પર્વતના ઉપર ' અર્થ–ભરતક્ષેત્રમાં ગંગા નદી અને સિંધુ નદી છે, તથા અરવતક્ષેત્રમાં રક્તા અને રક્તવતી નદીઓ છે. આ ચાર નીઓ બાહ્ય કહેવાય છે. તે ચારે નદીઓ બાહ્ય કહના એટલે પવ અને પુંડરીક એ બે કહના પૂર્વ અને પશ્ચિમ દ્વાર જેટલા વિસ્તારવાળી એટલે સવા છ જન વિસ્તારવાળી નીકળે છે. પછી હિમવંત અને શિખરી એ બે પર્વત ઉપર પણ તે તે દિશા તરફ તેટલા જ વિસ્તારે વહે છે. ૪૮ બે ગાથામાં તે ચાર નદીઓની ગતિ કહે છે– પંચ સંય ગંતુ ણિઅગા-વત્તકૂડાઉ બહિમુહ લઈ પણસયતેવીસેહિ, સાહિઅતિકલાહિં સિહરાઓ. ૪૯ વિડઈ મગર મુહાવમ–વયરામાયજિભિઆઈવચરતલે; ણિઅગે શિવાયકુંડ, મુત્તાવલિસમગ્યવાહેણ. ૫૦
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy