SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮ હવે પુરાધદ્વીપની ત્રણે પધિ કહે છે – યુવરાસીસુ તિલકખા,૫ણપણુસહસ્સ છ સય ચુલસીઆ, મિલિઆ હવંતિ કમસે, પરિહિતિ પુખરદ્ધસ. - ૧૪–૨૫૫ ધુવરાસીસુ-યુવા કેમ મિલિઆ-મેળવતાં પણ પશુ-પંચાવન કમસે-અનુક્રમે છસય-છ પરિહિતસં–ત્રણ પરિધિ ચુલસીઆ-ચેરાસી પુખરહસ્ય-પુષ્કરાધના અર્થ–પ્રથમ કહેલી ત્રણ ધ્રુવ રાશિને વિષે ત્રણ લાખ, પંચાવન હજાર, છ સે ને ચારાશી ૩૫૫૬૮૪ 'જન ભેળવવાથી અનુક્રમે પુષ્કરાર્ધ દ્રોપની આદિ મધય અને અંત્યની ત્રણ પરિધિ થાય છે. ૧૪–૨૫૫ વિવેચનઃ–પૂર્વ ૨૪૭ થી ૨૪૯ મી ગાથામાં કહેલી પુષ્પરાધની ત્રણ પ્રવ રાશીમાં આ ક્ષેત્રમાં આવેલ ચોદ પર્વતના વિસ્તારના ૩૫૫૬૮૪ જન ઉમેરીએ ત્યારે પુષ્કરાઈ દ્વીપની આદિની મધ્યની અને અન્યની ત્રણ પરિધિ આવે છે. તે આ પ્રમાણે-આદિની ધ્રુવ રાશિ ૮૮૧૪૨૧ યોજન પ્રમાણ છે. તેમાં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૭૦૬૦૫ જન પ્રમાણ આદિ પરિધિ જાણવી. મધ્યની - ધ્રુવ રાશિ ૧૧૩૪૪૭૪૩ માં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૧૭૦૦૪૨૭ જન પ્રમાણ મધ્ય પરિધિ જાણવી. અંતની ૧૩૮૭૪૫૬૫ એજનમાં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૪૨૩૦૨૪૯ જન પ્રમાણે અંત્યની પરિધિ જાણવી. ૧૪-૨૫૫
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy