SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ A ૩૨૬ તરફના ઉત્તરકુરૂમાં મહાપા નામે વૃક્ષ છે. આ બંને વૃક્ષોનું સ્વરૂપ જંબૂવૃક્ષ સરખું જાણવું. પ વૃક્ષને પદ્મદેવ પૂર્વ પુષ્કરાઈને અધિપતિ છે, અને મહાપદ્મ વૃક્ષને મહાપ દેવ પશ્ચિમ મહાવિદેહને અધિપતિ છે. બંને દેવ ભુવનપતિ નિકાયના છે, તથા આ પુષ્કરાઈના બંને દેવકુરૂમાં શાલ્મલી નામના વૃક્ષ છે તેમના ઉપર ગુરૂલ દેવને વાસ છે. ૧૧-૨૫૨ હવે અઢી દ્વીપ પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રને વિષે રહેલા સર્વ પર્વતેની સંખ્યા કહે છે – દેશુણહત્તરિ પટમે, અડ લવણે બીઅદિવિ તઈઅધે, પિહુ પિહુ પણ સય ચાલા, ઈગણરખિતે સયલગિરિણે. ૧૨–૨૫૩ તેરહ સંય સગવણા, પશુમેરુહિં વિરહિઆ સવે, ઉસેહપાયકંદા માણુસસેલ વિ એમેવ. ૧૩–૨૫૪ દે ગુણહત્તરિબ અણેતર તેરસય–તેરસ પઢમે-પહેલા (જબૂદી )માં સગવના–સત્તાવન અા-આઠ પણમેહિ-પાંચ મેરૂ વડે બી અ દીવિ-બીજા ધાતકી વિરહિમા–રહિત ખંડમાં ઉસેહઉંચાઇના તઅહે-ત્રીજા દ્વીપના અર્થમાં પાયકંદા-ચોથા ભાગના કંદ પિપિહૂ-જુદા જુદા વાળા પણુસહ ચાલા-પાંચસે ચાલીસ માણસેલેવિ–માનુષાર પર્વત ઈ-એ પ્રમાણે ખિતેમનુષ્ય ક્ષેત્રમાં એમેવ-એવા જ પ્રકારને અર્થ–પહેલા જંબુદ્વીપને વિષે બસ ને એગણેતર (૨૬) પર્વતે છે. લવણસમુદ્રમાં આઠ પર્વતે છે. બીજા
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy