SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ તેંતાલીસ હજાર, બસો ને ઓગણીશ જેજનની (૨૦૪૩૨૧૯) છે. ૩-૨૪૪ - હવે ચાર અભ્યતર જ દંત પર્વતેનું પ્રમાણ કહે છે – અભિંતર મયદતા, સેલસ લકખા ય સહસ છવીસા; સલહિઅં સયમેગં, હર હંતિ ચઉરી વિ. ૪-૪૫ અભિંતર ગયતા–અત્યંતર | દીવસે–દીઘપણામાં, લાંબાઇમાં બજદ સેલહિ-સલ અધિક * | ચઉરવિવારે પણ. અર્થ—અંદરના ચારે બજરંત પર્વતે સળ લાખ છવ્વીસ હજાર એકસે સોલ એજન છે. ૨–૧૪૫. વિવેચનઃ–પુષ્કરામાં આત્યંતર એટલે કાલેદધિની જગતી તરફ આવેલા ચારે ગજદંત પર્વત સોળ લાખ અને છ વીશ હજાર સોળ અધિક એક સેળ ૧૬૨૧૧૬ જન લાંબાણને વિષે છે. એટલે આ પ્રમાણે એક નાના ને એક મોટા બે ગજદંતા મળીને ૩૬૬૯૩૩૫ એજનનું (૨૦૪૩ર૧૯-૧૬૨૬૧૧૬=૩૬૬૯૩૩૫) કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ટ છે. તથા કુરુક્ષેત્રની જીવા ૪૩૬૯૧૬ ચેાજન છે કુરૂક્ષેત્રને વિસ્તાર ૧૭૦૭૭૧૪ જન છે કંચનગિરિનું પરસ્પર આંતરું ૩૩૩ એજન છે. કુલગિરિ, યમક અને કહે આંતરું ૨૪૯૫૯૪ યોજન છે.) છવા આ પ્રમાણે થાય છે.-૨૧૫૭૫૮ યોજન ભદ્રશાલવન એક બાજુએ છે, તે પ્રમાણે બંને બાજુ હોવાથી તેને બમણું કરતાં ૪૩૧૫૧૬ જન થાય તેમાં મેરૂપર્વતના ૯૪૦૦
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy