SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન–ક્ષેત્રના અંકને ઘરાક સાથે ગુણવા. એટલે ક્ષેત્રના અંક ૧-૪-૧૬-૬૪ વિગેરેને નીચેની ગાથામાં કહેલા યુવક સાથે ગુરવા. પછી તેને સે ને બાર (૨૧૨) વડે ભાગવા, કેમકે ક્ષેત્રાંકનો સરવાળો ર૧ર થાય છે તે આ પ્રમાણે : ભરતક્ષેત્રનો અંક ૧, હિમવંત ક્ષેત્રાંક ૪, હરિવર્ષ ક્ષેત્રમાંક ૧૨, મહાવિદેહ ક્ષેત્રાંક ૬૪, રમ્યક ક્ષેત્રાંક ૧૬, અરણ્યવત ક્ષેત્રાંક ૪, અવત ક્ષેત્રાંક ? આ સર્વને એકઠા કરવાથી ૧૦૬ થાય છે. આ પ્રમાણે એક બાજુનો સરવાળે થયે. બીજી બાજુ પણ છ ક્ષેત્રે હોવાથી તેને બમણું કરતાં ૨૧૨ ભાજક અંક થાય છે. આ રીતે ભામવાથી સર્વ ઠેકાણે એટલે આદિ, મધ્ય અને અંતને વિષે ક્ષેત્રને વ્યાસવિસ્તાર થાય છે. અહીં ઘાતકીખંડને વિષે વળી આ પ્રમાણે એટલે નીચેની ગાથામાં કહ્યા પ્રમાણે વાંક છે. ૧૦-૨૩૪ તે ધ્રુવાંક કહે છે – ધુરિ ચઉદ લખ દુસહસ, દસગણઉઆ ધ્રુવ તહા મઝે; હુસય અડુત્તર સતસ-સિહસ છવીસ લખા ય. ૧૧-૨૩૫ ગુણવીસ સયં બત્તીસ, સહસ ગુયાલ લકખ ધુવસંતે; ઈનિરિવણમાણુવિસ-દ્ધખિત્ત સેલંસપિહુ વિજયા, ૧ર-ર૩૬
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy