________________
૧૫
ગાથા ૧૩ વયમઈહિં–વમય
અકુંચાલિં-આઠ યોજન ઉંચી ણિ અણિઅ-પિતાપિતાના બારસ-બાર દીવેદહિન્દીપ સમુદ્રોની ચઉ-ચાર મઝે-મધ્યે અંદર
મૂલે-ભૂલમાં મણિય–ગણેલા
ઉવરિ-ઉપર મૂલાફિં-મૂલવાળી
રંદા–વિસ્તારવાળી
ગાથા ૧૪ વિસ્થાદુગ-બે વિસ્તારને | ઇ-એ પ્રમાણે વિસે-વિશ્લેષ, બાદબાકી ચૂલા-મેરૂની ચૂલિકા ઉસેહ-ઉંચાઈ વડે
ગિરિ-મેરૂ પર્વત વિભ-ભાગવાથી
કૂડાઈ–ફૂટ વગેરેના ખ-ક્ષય, હાનિ
તુલ-સમાન ચઓ-ચય, વૃદ્ધિ
વિફખંભ-પહોળાઈ હાઈ–થાય છે
કરણહિં–કરણ, રીત
ગાયા ૧૫ ગાઉગ બે ગાઉ
| દેસૂણ-દેશન, કાંઈક ઓછી ઉચ્ચાઈ–ઉંચાઈવાળી
દુ અણુ-બે યોજન તયહૂભાગ-તેને આઠમો ભાગ વરવણાઈ-ઉત્તમ વન વડે રૂદાઈ-વિસ્તારવાળી
પરિમંડિય-શભાયમાન પઉમઈએ- વેદિકા વડે ' સિરાહિં–મસ્તક (ટચ) વાળી
ગાથા ૧૬ વેઈસમેણ–વેદિકા સમાન અઠ્ઠી સૂણ-અઢાર જન ઓછા મહયા-મોટા
ચબત્ત-ચાર વડે ભાગેલ ગવખ-ગોખ (ઝરૂખા )ના
પસિહ-નિધિ, ઘેરાવે કડએણ-કટક વડે, વલય વડે સંપરિતાહિં–વીંટાએલી દારૂતરાહિં-દ્વારના આંતરાવાળી