SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ આવે. આટલું લવસમુદ્રનું પ્રતગણિત થાય છે, તથા તે જ પ્રતરગણિતના અને ૧૭૦૦૦ વડે જીવાથી ૧૯૯૩૩૯૯૧૫૫૦૦૦૦૦૦ આવે છે આ ધનગણિત જાણવું. અહી કાઈ શંકા કરે કેલવણસમુદ્રમાં સર્વ ઠેકાણે કાં ૧૭૦૦૦ ચેાજન જળનું ઉચપણ નથી, માત્ર મધ્યભાગમાં જ્યાં દશ હજારનું પહેાળાપણુ છે ત્યાં જ તેટલી જળશિખાની ઉંચાઈ છે, તેથી ૧૦૫૦૦૦ ને ૧૭૦૦૦ વડે કેમ ગુણી શકાય ? આ શંકાનું સમાધાન કરવા કહે છે કે તારૂ કહેવું સત્ય છે, પરંતુ લવર્ણિમ ખાની ઉપર અને ખન્ને બાજુની કે જગતીની વૈર્દિકા ઉપર સીધી દ્વારા દેવી. જળરહિત પ્રદેશ રહે છે તે પણ કણ ગતિએ કરીને જળ સહિત હાય તેને સમજવાના છે, એટલે કે જળરહિત ક્ષેત્ર પણ જળસ્રહિત છે એમ માનવું. તેમાં વચ્ચે જે જેમ મેરૂપ તના વિસ્તારમાં ચઢતાં ને ઉતરતાં ૧૧ ભાગની હાનિ ને વૃદ્ધિમાં મેખલાની વિવક્ષા ન કરતાં તેના પેાલાણ ભાગ પણ અંદર લેવામાં આવે છે તેમ અહિ પણ વિવક્ષા હાવાથી જે શનગણિત કહ્યું છે તેમાં કાંઈ વિરાધ સમજવા નહીં. તે વિષે વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે— पयं उभयवेहयंताओ सोलससह स्सु सेहस्स कण्णगइए जं लवणसमुद्भवं जलसुण्णं पि क्खितं तस्स गणिअं जहा मंदरपव्वयस्स इकारस भागहाणी कण्णगर आगासस्स वि तदा भव्वंति काउं भाणिआ तह लवणसमुहस्स वि' ॥ ૧ આાના ભાવા ઉપર આાવી અપેક્ષ હાવાથી ફરીતે લખ્યા નથી.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy