SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રા : ત્યાર પછીના છે. ચતુષ્ટને વિષે સા સા યેાજનની વૃદ્ધિ કરવી એટલે બીજી ચતુષ્ટ જગતીથી ૪૦૦ ચેાજન છેટે છે. ત્રીજું ચતુષ્ક તેથી ૧૦૦ ચેાજન છેટું છે. એ પ્રમાણે સાતમું ચતુષ્ઠ નવસા યેાજન છેટુ' છે. એજ પ્રમાણે દ્વીપાના પરસ્પર માંતામાંપણ દરેક ચતુષ્ટ્રે સા સા ચેાજનની વૃદ્ધિ કરવી. વળી સર્વ દ્વીપા આંતરા જેટલા જ વિસ્તારવાળા છે. એટલે જગતી અને દ્વીપના આંતરામાં, પરપર દ્વીપના આંતરામાં અને દ્વીપના વિસ્તારમાં પહેલા ચતુષ્ટને શ્રીને ત્રણ સેા ચેાજનનું પ્રમાણ, ખોજા ચતુને આશ્રીને ચાર સા ચાજન, ત્રીજા ચતુષ્કને આશ્રીને પાંચ સા ચાજન, એ રીતે સા સા યેાજનની વૃદ્ધિ કરવાથી સાતમા ઋતુને આશ્રોને નવ સા ાજનનું પ્રમાણ જાણવું. એટલે સાતમુ ચતુષ્ટ જગતીથી ૯૦૦ ચાજન છેટે છે. છઠ્ઠા ચતુષ્ટથી પણ નવ સા ચેાજન છેટું છે, તેમજ તેના વિસ્તાર પણ નવ સા ચૈાજનના છે. ૧૭–૧૮-૨૧૧–૨૧૨ હવે તે અંતરદ્વીપા જળ ઉપર કેટલા ઊંચાં છે તે જણાવે છે:પઢમચઉચ્ચ અહિ; અડ્વાઇઅોણે અ વીસંસા; સયર સત્તુ પરએ,મઝદેસિ સન્નિકાસદુગ,૧૯-૨૧૩ પઢમ –પ્રથમ ચતુષ્ક હચ્ચન ચુ અડુઢાઈમ-અઢી ગસા-અસ સરિ–સિત્તેર વુડ્ઢો—હિ પર-આગળ મનઝર્વિસ-મધ્ય દિશા તર શિખા તરફ $
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy