________________
ર૪૩ હવે ધનુષ્ઠ અને બાહાની સંગ્રહ ગાથાઓ કહે છેણવ ચેવ સહસ્સાઈ, છાવાઈ સયાઈ સરવ; સવિસેસ કલા ચેમા, દાહિણભર૯દ્ધ ધણુપીઠ. ૧
અથ––નવ હજાર, સાત સે ને છાસઠ ધનુષ તથા એક કળાથી કાંઈક અધિક એટલું દક્ષિણ ભરતાર્થનું ઘનુપૃષ્ઠ છે. ૧ દસ ચેવ સહસ્સાઈ, સવ સયા હવંતિ તેઆલા ધણુપિ૬ અદ્દે, કલા ય પણરસ હવંતિ. ૨
અર્થ–દશ હજાર સાત સો ને તેતાલીસ જન તથા ઉપર પંદર કળા એટલું વૈતાઢય પર્વતનું ધનુઃપૃષ્ઠ છે. ૨ સેલસ ચેવ કલાઓ, અહિઆ હુંતિ અદ્ધભાગેણું બાહા વેઅસ ઉ, અલસીઆ સયા ચઉરે. ૩
અર્થ–ચાર સે ને અઠ્ઠયાશી જન ઉપર અર્ધ ભાગે અધિક એવી સેળ કળા એટલે સાડી સોળ કળા એટલી વૈતાઢય પર્વતની બાહા છે. ૩ ચઉદસ ય સહસ્સાઈ, પંચેવ સયાઈ અડવીયા; એારસ ય કલાઓ, ધણુપિ૬ ઉત્તરદ્ધસ્સ, ૪
અર્થ ચૌદ હજાર, પાંચસે ને અઢાવીશ એજન તથા ઉપર અગ્યાર કળા એટલું ઉત્તર ભરતાર્ધનું ધનુપૃષ્ઠ છે. ૪