SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ . સિવાયના ૩૦ ક્ષેત્રોમાં ચક્રવતી હાય. તેથી ઉત્કૃષ્ટપણે પણ ચકી ને વાસુદેવા ત્રીશ ત્રીશ જ હાય, એમ કહ્યુ છે તે ખરાખર છે. અહીં ક્ષેત્ર શબ્દે મહાવિદેહની ૩૨ વિજય અને ભરત તથા અરવત મળી ૩૪ ક્ષેત્ર સમજવા. ૧૬૮ હવે ચંદ્ર અને સૂર્ય'નુ' ચારક્ષેત્ર ( ચાલવાનું—ગતિ કરવાનુ ક્ષેત્ર) કહે છે.— સિદુગરવિદુગચારા, બહુ દીવે તેસિ ચારખિત્તતુ; પણ સય દસુત્તરાÛ, ગિસિફ્હાયા (ભામા) ય અયાલા. ૧૬૯ સાંસદુગ-ખે ચંદ્રન વિદુગ-એ સૂર્ય ચાર-ચાર, ભ્રમણ તેસિ–તેમનુ ચાખિત્ત’–ચાર ક્ષેત્ર દસુત્તહિં દશ અધિક ઇગર્સ ભાગા-એકસોયા ભાગ અડયાલા-અડતાલીસ અર્થ:- :~>આ દ્વીપમાં એ ચંદ્ર અને એ સૂર્યના ચાર ( કરવું તે ) છે. તેમનું ચાર ક્ષેત્ર તે પાંચ સે। દશ ચેાજન અને એકસઠીયા અડતાલીસ ભાગ જેટલું છે. ૧૬૯ વિવેચનઃ—આ જ દ્વીપમાં એ ચંદ્ર અને બે સૂર્યના ચાર એટલે ચાલવું છે. એટલે જ ખૂદ્વીપમાં બે ચદ્ર અને એ સૂર્ય પ્રકાશ આપે છે, તેમનુ ચાર ક્ષેત્ર ૫૧૦ ચેાજન અને એક ચેાજનના ૬૧ ભાગ કરીએ એવા ૪૮ ભાગ જેટલું છે. એટલે આ ચંદ્ર અને સૂર્ય આટલા ક્ષેત્રમાં ( પહેાળાઇની અપેક્ષાએ) કરે છે. તેમાં પણ જ શ્રૃદ્વીપમાં
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy