________________
૧૭૪
ખેમાક્ષેમા
સીંહપુરા-સીંહપુરા ખેમપુરા-ક્ષેમપુરા
મહાપુરા-મહાપુરા અભિ-અરિષ્ટા
ચેવ-નિએ રિદ્રાવ-અરિષ્ટાવતી
વિજયપુરા-વિજ્યપુરા ણાયવ્હા-જાણવી
અવરાયા-અપરાજિતા ખમ્મી-ખડ્ઝી
અવર-અપરા અંજાસા-મંજૂષા
અગા-અશોક એસહિપુરિ-ઔષધિ પુરી વીઅગા-વીતશેકા સુસીમા-સુસીમા
વિજયા-વિજયા કંડલા-કુંડલા
જયંતી–વૈજયંતી અવરા-અપરાવતી
જયંતિ-જયતી પહંકારા-પ્રભંકરા
અપરાજિયા-અપરાજિતા અંકાવઈ-અંકાવતી
બોધવા-જાણવી પહાવતી-પદ્માવતી
ચક્રપુરા-ચક્રપુરા સુભા-શુભા રયણુસંચયા-રત્ન સંચય
ખગપુરા-ખપુરા પુંડરિગિણી-પુંડરીકિણી
અવઝા-અવધ્યા આસપુરા-અશ્વપુરા | અઉજ્જા-અયોધ્યા
અર્થ:--કચ્છ વિગેરે વિજમાં અનુક્રમે આ નામની નગરીઓ છે-ક્ષેમા ૧, ક્ષેમપુરા ૨, વળી અરિષ્ટ ૩, અને અરિષ્ટાવતી ૪ જાણવી. ખગી ૫, મંજૂષા ૬, વળી ઔષધિપુરી ૭, પુંડરીકિણી ૮, અને સુસીમા ૯, કુંડલા ૧૦, નિચે અપરાવતી ૧૨, પ્રભંકરા ૧૨, અંકાવતી ૧૩, પદ્માવતી ૧૪, શુભા ૧૫, રત્નસંચયા ૧૬, અશ્વપુરા, ૧૭, સિંહપુરા ૧૮, મહાપુરા ૧૯, નિચે છે. વિજયપુરા ૨, અપરાજિતા ૨૧, અને અપરા રર અશોકા ર૩, તથા