SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ સુહાવહે-સુખાવહ ચંદે-ચંદ્ર સૂર-સૂર તિઉડ-ત્રિકૂટ સમવિ-શ્રમણ પણ અંજણ–અંજનગિરિ માયણ-માતંજન અંકાવઈ–અંકાયાતી પહાવઈ પસ્માપાતી આસીવિસ-આશીવિષ ગે-નાગદેવ દેવે–દેવ વખારગિરિ–વક્ષસ્કાર [પર્વતના] ણામા-નામે "ાના અર્થઃ—ચિત્રકૂટ ૧, અને બ્રહ્મકૂટ ૨, નલિનીકૂટ ૩, અને એકશેલકૂટ ૪, અને ત્રિકૂટ ૫, વિશ્રમણકૂટ ૬, વળી અંજનટ ૭, માતંજનકૂટ ૮, નિચે અંકાપાતીફૂટ ૯ પક્ષમાપાતીકૂટ ૧૦, આશીવિષકૂટ ૧૧ તથા સુખાવહફૂટ ૧૨, ચંદ્રકૂટ ૧૬, સૂરફૂટ ૧૪ નાગકૂટ ૧૫ અને દેવકૂટ ૧૬. આ સેળ વક્ષસકાર પર્વતનાં નામે માલ્યવંત નામના રાજદૂત પર્વતથી પ્રદક્ષિણાવતે જાણવાં. ૧૫૦–૧૫૧ હવે ૧૨ અંતરનદીઓનાં નામ કહે છે – ગાહાવઈ ૧ દહવઈ ર, વેગવઈ ૩ તત્ત ૪ મત્ત ૫ ઉમ્મત્તા ૬; ખીરાય ૭ સીયસેયા ૮ તહ અંતેવા હિણી ૯ ચેવ. ૧૫ર ઉમ્મીમાલિણિ ૧૦ ગંભી–રમાલિણી ૧૧ ફેણમાલિણી ૧૨ ચેવ; સવ્યત્વ વિ દસજેયણ-ઉંડા કુડુમ્ભવા એયા. ૧૫૩
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy