________________
૧૨૪
છે. હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રમાં સુષમા નામના બીજા આરાના આરંભ કાળ જે કાળ સદા વતે છે, હૈમવત અને એરયવત ક્ષેત્રમાં સુષમદુષમા નામના ત્રીજા આરાના આરંભ કાળ જેવો કાળ સદા વર્તે છે, દુષમસુષમા નામના ચેથા આરાના આરંભ જે કાળ મહાવિદેહમાં સદા વતે છે. ૧૦૮
હવે વૃત્ત વૈતાઢયનું સ્વરૂપ બે ગાથા વડે કહે છે – હેમવએરણણવએ, હરિવાસે રમ્મએ ય રયણમયા; સદ્દાવઈ વિઅડાવઇ, ગંધાવઈ માલવંતકખા. ૧૦૯ ચઉ વટ્ટવિઅદ્દા સા–ઈઅરુણપઉમણ્યભાસરવાસા, મૂલવરિ પિત્તે તહ, ઉચ્ચત્તે જેયણસહસં. ૧૧૦ રયણમયા-રત્નમય
અરૂણ–અરૂણદેવ સદાવઈ–શબ્દાપાતી
પઉમ-પદ્મદેવ વિયડાવઈવિકટ પાતી
પભાસ–પ્રભાસ દેવ ધાવઈ-ગંધાપાતી
સુરવાસા-દેવતાના આવાસવાળા માલવંતકખા-માલ્યવંત નામના મૂલવરિ-મૂલમાં અને ઉપર વટ્ટવિઅા–ગોળ વૈતાદ્ય પિહુ-પહોળાઈમાં સાઈ-સ્વાતિદેવ
ઉ –ઉંચાઈમાં અર્થ:–– હેમવત ક્ષેત્રમાં, એરણ્યવત ક્ષેત્રમાં, હરિવર્ષ ક્ષેત્રમાં અને રમ્યક ક્ષેત્રમાં સર્વ રત્નમય અનુક્રમે શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવાન એ નામના ચાર ગોળ વૈતાઢય પર્વત છે. તેમાં અનુક્રમે સ્વાતિ, અરૂણ, પદ્મ અને પ્રભાસ નામના ચાર દેવના