________________
પંચમસમ–પાંચમા આરા સરખા
છારે છઠ્ઠા આરામાં
દુરૂપ્ચા-મે હાથ ઉંચા
રા-મનુષ્ય
૧૨૧
મચ્છાસિણા-મત્સ્ય ખાનામ કુવા-છૂપા સૂરા-નિય બિલવાસી–બલેમાં વસનારા કુઈગમા-દુર્ગતિમાં જનારા
અથ—પાંચમા આરાની જેટલા એટલે એકવીશ હજાર વર્ષના પ્રમાણવાળા છઠ્ઠા આરામાં મનુષ્યા એ હાથ ઉંચા હાય છે, વીશ વર્ષના આયુષ્યવાળા, મત્સ્યના આહાર કરનારા, ખરાબ રૂપવાળા, ક્રૂર અધ્યવસાયવાળા, બિલમાં વસનારા અને મરીને નરક અને તિર્યંચ રૂપ કુતિમાં જનારા હાય છે. ૧૦૫
રણપ્લજ્જા-લજા રહિત ણિવસણા-વસ્ત્રરહિત ખરવયણા-કડાર વચનવાળા પિઅરુઆ-પિતા પુત્રાદિકની હિંઆ-સ્થિતિ ( વ્યવહાર
રહિત )
ણિલ્લજજા ણિવસણા, ખરવચણા પિઅસુઆઇડિઇરહિ;
થીએ છવરિસગખ્ખા, અઇદુહપસવા મહુસુઆ યં.૧૦૬
થીઓ-સ્ત્રીઆ છવસિંગભા-છ વર્ષોમાં ગ
વાળા
અઈદુહ-ત્રણા દુઃખે પસવા-પ્રસવ કરનારી
બહુમુ—બહુ સંતાનવાળી
અ—તે છઠ્ઠા આરાના મનુષ્યે લજ્જારહિત, વસ્ત્રરહિત-નગ્ન, કઠોર વચન ખેલનારા, પિતા પુત્ર વિગેરેના સ્થિતિ–મર્યાદા રહિત એટલે પિતા પુત્ર, સ્ત્રી પુરૂષ, ભાઈ