________________
૧૧૪
તેસિ-તે યુગલિકાને
પાણું -પાન, પાણી મસંગ-માઁગ કલ્પવૃક્ષ
ભાયણ-ભાજન, વાસણ ભિંગા-સંગ કલ્પવૃક્ષ
પિછાણ-નાટક, વાજીંત્ર તુડિઅંગા-તંગ કલ્પવૃક્ષ
તિરંગ-સૂર્ય સમાન પ્રકાશ જોઈ-જ્યોતિરંગ કલ્પક્ષ દીવ પહ-દીપકને પ્રકાશ દીવ-દીપાંગ કલ્પવૃક્ષ
કુસુમ-ફૂલ ચિરંગા-ચિત્રાંગ કલ્પવૃક્ષ
આહારે-આહાર ચિત્તરસા-ચિત્રસાંગ કલ્પવૃક્ષ ભૂસણ-ઘરેણું મણિઅંગા-મણિતાંગ ક૯પક્ષ
ગિહ-ઘર, આવાસ ગેહાગાર-ગૃહાકાર કલ્પવૃક્ષ વસ્થાસણ-વસ્ત્ર અને આસન અણિઅખા-અનિયત નામના
કપદુમા-ક૯પવૃક્ષ
દિતિ-આપે છે અર્થ –દશ પ્રકારના કલ્પવૃક્ષ અનુક્રમે શું શું આપે છે, તે કહે છે–તે યુગલિક મનુષ્યને મત્સંગ નામના કલ્પવૃક્ષે દ્રાક્ષાપાન વિગેરે પીવાની વસ્તુ આપે છે ૧, ભંગ નામના કલ્પવૃક્ષે સુવર્ણના થાળ, વાટકા વિગેરે પાત્ર આપે છે ૨, તૂર્યાગ નામના કલ્પવૃક્ષે વાંજિત્ર સહિત બત્રીસ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે ૩, તિરંગ નામના ક૯પવૃક્ષે રાત્રે પણ સૂર્યના ઉદ્યોત જેવી પ્રજાને પ્રગટ કરે છે કે, દીપાંગ નામના કલ્પવૃક્ષ ઘરની અંદર દીવાના જેવી પ્રજાને પ્રગટ કરે છે ૫, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે વિચિત્ર જાતિના પંચ વર્ણના સુગંધી પુષ્પ તથા માળા વિગેરે આપે છે ૬, ચિત્રરસાંગ નામના કલ્પવૃક્ષ મનોહર ષડરસ મિષ્ટાન્નાદિક આ હારને આપે છે ૭, મણિતાંગ નામના કલ્પવૃક્ષે મણિ, મુકુટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણને આપે છે ૮ ગેહાકાર નામના કલ્પવૃક્ષે વિચિત્ર