SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-જંબુદ્વિપમાં ૭૬ ફૂટે ઉપર, ચૂલિકાને વિષે મેરૂના ચાર વનને વિષે તથા વૃક્ષે ઉપર જિનભવને કહ્યા છે. બાકીના સ્થાનમાં દેવતાના ભવને છે. ૭૭ વિવેચન –જબુદ્વીપમાં છોતેર તૂટે ઉપર એટલે છે કુલગિરિના ૬ કૂટ, ચાર ગજદંતાના ૪ કૂટ, ચોત્રીશ વૈતાઢયના ૩૪ ફૂટ, સેળ વક્ષસ્કારના ૧૬ કૂટ, જંબુ વૃક્ષ અને શાલ્મલી વૃક્ષના ૮-૮ મળીને ૧૬ કૂટ, એમ સર્વ મળીને ૭૬ ફૂટ ઉપર જિનભવને છે. તથા મેરૂ પર્વતની ઉપર આવેલી ચૂલિકાને વિષે મેરૂના નંદનવન વગેરે ચાર વનને વિષે, તથા જંબૂ વૃક્ષ અને શાલ્મલી વૃક્ષ એ બે વૃક્ષ ઉપર જિનેશ્વરનાં ભવને (ચૈત્યે) કહ્યા છે. બાકીના કૂટાદિક સ્થાનેને વિષે પિતપોતાના સ્થાનના નામવાળા દેવનાં ભવને છે. ૭૭ હવે જિનભવનના વિસંવાદ સ્થાને કહે છે– કરિકૂડકંડણ દહ-કુરુકચણયમલસમવિઅડ્રેસ, જિણભવણવિસંવાઓ, જે તે જાણંતિ ગીઅત્થા ૭૮ કરિફૂડ-કરિકૂટ જિણભવન-જિનભવને સંબંધી કરકંચણ-કુરુક્ષેત્રના કંચનગિરિ વિસંવાઓ–વિસંવાદ યમલ–વમલગિરિ જે-જે સમવિઅસુ-સમ(ગાળ) વૈતાઢય | જાણુતિ-જાણે છે ઉપર | ગીઅત્થા-ગીતાર્થો અર્થ –કરિકૂટ, નદીપ્રપાત કુડે, નદીઓ, કહો, કુરૂ દેવકુરૂ–ઉત્તરકુર) ક્ષેત્રમાં રહેલાં બસે કંચનગિરિ,
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy