________________
200& નામ કર્મનો સંવેધ
Saks
સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૮ માં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપ. અવસ્થામાં સમ્યકત્વ કહ્યું નથી, પરંતુ યુગ તિર્યંચોને જ અપ. અવસ્થામાં સમ્યક્ત્વ કહ્યું છે. તેથી દેવ પ્રા. ૨૮ના બંધે સંખ્યાત વર્ષના તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાના ઉદય ભાંગા ઘટે નહી. એટલે અપ. યુગ. તિર્યંચના ૨૧ના ૮, ૨૬ના ૮, ૨૮ના ૧૬, ૨૯ ના ઉદયના ૩૨ અને ૩૦ના ઉદ્યોતવાળા ૧૬ એમ કુલ યુગ તિ. ના અપર્યાપ્ત અવસ્થાના ૮૦+સા. તિર્યંચના-૩૦૩૧ના ૨૩૦૪+વૈ. તિર્યંચના ૫૬, સા. મનુષ્યના ૨૬૦૦, વૈ.મ. ના ૩૫, આહા. મનુ. ૭ કુલ ૫૦૮૨ ઉદયભાંગા ઘટે, સંવેધ આ પ્રમાણે છે. (સભાગા. ૧૨૮ની ટીકા જોવી.) અપ. મિથ્યા. યુગ. તિર્યંચ અને મનુષ્ય પણ દેવ પ્રાયોગ્ય જ બંધ કરે.
દે.પ્રા. ૨૮ના બંધે ૫૦૮૨ ઉદયભાંગાનો સંવેધ
૨૧નો ઉદય યુ. તિર્યં.
સા.મા.
૨૫નો ઉદય વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૬નો ઉદય યુ. તિર્યંચના.
સામા. મનુષ્યના
૨૭નો ઉદય
વૈક્રિય તિર્યંચના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
૨૮નો ઉદય
યુ. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
આહારક મનુષ્યના
ઉદયભાંગા
८
८
ઉદયભાંગા
८
८
૧
ઉદયભાંગા
८
૨૮૮
ઉદયભાંગા
८
८
૧
ઉદયભાંગા
૧૬
૧૬
૫૭૬
૨
૮૭
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)
સત્તાસ્થાન
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૨ (૯૨, ૮૮)
૧ (૯૨)