________________
૨૦૦૨નામ કર્મનો સંવેધકહએ
૨૮ના બંધનો દેવ અને નરક પ્રાયોગ્ય જુદો સંવેધ -
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૮ બંધભાંગાનો સંવેધ દેવપ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા:- ૮ ઉદયસ્થાન :- ૮ (૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા:- ૭૬૦૨ સત્તાસ્થાન :- ૩ (૯૨, ૮૮, ૮૬)
દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધક પ્રથમ જણાવ્યા છે તેઓ છે તેથી ત્યાં જણાવ્યા મુજબ ૭૬૦૨ ઉદયભાંગા થાય છે. (જૂઓ પા. ૮૧)
દેવ પ્રાયો. ૨૮ નો બંધ લબ્ધિ. પર્યા. અને કરણ અપર્યાપ્તા સમ્યગદષ્ટિ તિર્યંચ અને મનુષ્ય અને સમકિતી તેમજ મિથ્યાત્વી પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યો કરે છે.
સામાન્ય તિર્યંચના અને સામાન્ય મનુષ્યના ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનના પર્યાપ્તાવસ્થાના ઉદયભાંગે ૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે ૮૯ નું સત્તાસ્થાન નરક પ્રાયો. બંધમાં જ સંભવે તેથી અહીં નહીં ઘટે તેમજ શેષ ઉદયભાંગે પૂર્વે જણાવ્યા મુજબ સત્તાસ્થાન જાણવા. સંવેધ આ પ્રમાણે છે. ૨૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૫નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૨૬નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૨૮૮
૨ (૯૨, ૮૮) સામાં. મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૭નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨)
૨૮૮
૮૫.