________________
૨૯નો ઉદય
વિકલેન્દ્રિયના
સામાન્ય તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામાન્ય મનુષ્યના
વૈક્રિય મનુષ્યના
દેવના
૩૦નો ઉદય
વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
દેવના
૩૧નો ઉદય
વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના
નામ કર્મનો સંવેધા
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
૧૬
૫૭૬
८
૧૬
ઉદયભાંગા
૧૮
૧૭૨૮
८
૧૧૫૨
८
ઉદયભાંગા
૧૨
૧૧૫૨
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
સત્તાસ્થાન
૭૭
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૫ ના બંધનો સંવેધ બધા બંધભાંગાની અપેક્ષાએ
ઓધથી મિક્ષ સંવેધ કહ્યો.
હવે ૨૫ના બંધનો જુદા જુદા બંધભાંગા આશ્રયી સંવેધ આ પ્રમાણે છે.
(૧) ૨૫ના બંધે ૧૬ બંધભાંગાનો સંવેધ
૨૫ ના બંધના ૨૫ બંધભાંગામાંથી એકેન્દ્રિયના ૨૦ ભાંગામાંના બાદર પર્યાપ્ત પ્રત્યેકવાળા ૮ ભાંગા વિના એકેન્દ્રિય પ્રા. ના ૧૨ ભાંગા, વિક્લેન્દ્રિયના ૩ ભાંગા અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય-૧ ભાંગો એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ જ જાણવો. કારણ તેના બંધક જીવો ૨૩ના બંધમાં જણાવ્યા તે જ છે.
૨૫નો બંધ
બંધભાંગા:-૧૬
ઉદયસ્થાનઃ-૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૭૦૪